શોધખોળ કરો

Car Insurance: ભારે વરસાદમાં કાર ડૂબી જાય તો ઇન્શ્યોરન્સ મળે ? જાણો નિયમ

Car Insurance: ક્યારેક ભારે વરસાદને કારણે કાર તણાઈ જાય છે. ભારે વરસાદ બાદ અનેક કાર પાણીમાં તરતી હોય તેવા પણ વીડિયો વાયરલ થતા રહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસામાં પાણી ભરાવાથી કારને નુકસાન, વીમા કવચ અત્યંત મહત્વનું.
  • વ્યાપક વીમા પોલિસી કુદરતી આફતો, પૂરથી થતા નુકસાન આવરી લે.
  • એન્જિન સુરક્ષા માટે શૂન્ય અવમૂલ્યન, એડ-ઓન કવર લેવું લાભદાયી.

Car Insurance: આગામી થોડા દિવસોમાં ચોમાસાની શરૂઆત થશે. આ સીઝનમાં શહેરોથી લઈને ગામડાઓ સુધી અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે. અનેક વખત પાણી ભરાવાના કારણે અનેક લોકોની કાર અને ટુ વ્હીલર પાણીમાં ડૂબી જતા હોય છે. ક્યારેક ભારે વરસાદને કારણે કાર તણાઈ જાય છે. ભારે વરસાદ બાદ અનેક કાર પાણીમાં તરતી હોય તેવા પણ વીડિયો વાયરલ થતા રહે છે. આવી સ્થિતિમાં દરેક લોકોના મનમાં સવાલ એ છે કે વરસાદ કે પૂર જેવી કુદરતી આફતોને કારણે કાર ડૂબી જાય કે નુકસાન થાય તો વીમા કંપની વીમો આપે છે કે નહીં.

વાસ્તવમાં વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે કારને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. જો તમારી કારમાં પાણી ભરાઈ જાય છે તો તેનું એન્જિન બગડી શકે છે. તેને રિપેર કરાવવામાં ઘણો ખર્ચ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં આ ખર્ચ 1 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. તેની સાથે ઇલેક્ટ્રિક સિસ્ટમ અને એસેસરીઝને પણ નુકસાન થઈ શકે છે. તેના સમારકામમાં પણ મોટો ખર્ચ થાય છે.

જો તમારી પાસે કારનો વીમો છે તો તમે આવી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.  કુદરતી આફતો, અકસ્માતો, ચોરી વગેરે માટે કોમ્પ્રિહેન્સિવ પોલિસી(comprehensive insurance policy) વધુ ફાયદાકારક છે. આમાં તમને ખરાબ હવામાનને કારણે વાહનને થયેલા નુકસાનને રિપેર કરવા અથવા બદલવા માટેનું કવર મળે છે. જોકે આ નીતિ વૈકલ્પિક છે. જો તમે કોમ્પ્રિહેન્સિવ પોલિસી લીધી હોય તો તમે પૂર, આગ, ચોરીને કારણે થયેલા તમામ નુકસાન સામે ક્લેમ કરી શકો છો. આનું કારણ એ છે કે કોમ્પ્રિહેન્સિવ પોલિસી પૂર અથવા પાણીથી થતા તમામ પ્રકારના નુકસાનને આવરી લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ Car Insurance: શું વાવાઝોડા દરમિયાન કાર પર ઝાડ પડે તો વીમો મળે? જાણો પોલીસી અંગેની તમામ વિગતો

નિષ્ણાતોના મતે વીમો લેતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. દેશના જે શહેરો આપણે રહીએ છીએ ત્યાં વરસાદ પછી પૂર જેવી સ્થિતિ સર્જાય છે તો આવી સ્થિતિમાં કોમ્પ્રિહેન્સિવ પોલિસી(comprehensive insurance policy)   લેવી વધુ સારું છે. સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ પોલિસીની સાથે એડ-ઓન કવર જેવા કે ઝીરો ડેપ્રિસિયેશન અને એન્જિન પ્રોટેક્શન કવર લેવા જોઈએ. આનું કારણ એ છે કે સ્ટેન્ડઅલોન પોલિસી પાણીને કારણે એન્જિનને થયેલા નુકસાનને આવરી લેતી નથી. તેથી જો તમે એન્જિન બગડવા માટે એડ-ઓન કવર લીધું હોય તો તમે સંપૂર્ણ ક્લેમ કરી શકો છો. 

Frequently Asked Questions

ચોમાસામાં પાણી ભરાવાથી કારને નુકસાન થાય તો વીમો કવર કરે છે?

હા, જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ પોલિસી હોય તો તે પૂર કે ભારે વરસાદ જેવી કુદરતી આફતોથી વાહનને થતા નુકસાનને આવરી લે છે.

પાણી ભરાવાને કારણે કારને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે?

પાણી ભરાવાથી કારનું એન્જિન બગડી શકે છે, જેના સમારકામનો ખર્ચ 1 લાખ સુધી જઈ શકે છે. ઇલેક્ટ્રિક સિસ્ટમ અને એસેસરીઝને પણ નુકસાન થઈ શકે છે.

કોમ્પ્રિહેન્સિવ પોલિસી સાથે કયા એડ-ઓન કવર લેવા જરૂરી છે?

નિષ્ણાતોના મતે, સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ પોલિસી સાથે ઝીરો ડેપ્રિસિયેશન અને એન્જિન પ્રોટેક્શન કવર લેવા જોઈએ. આ પાણીથી થતા એન્જિનના નુકસાનને કવર કરે છે.

એન્જિન પ્રોટેક્શન એડ-ઓન કવર શા માટે મહત્વનું છે?

સ્ટાન્ડઅલોન પોલિસી પાણીથી એન્જિનને થયેલા નુકસાનને આવરી લેતી નથી. એન્જિન પ્રોટેક્શન કવર હોય તો તમે એન્જિન બગડવા માટે સંપૂર્ણ ક્લેમ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget