શોધખોળ કરો

દિવાળી પર ખરીદો આ ટોપ 5 બાઈક, 43 હજાર સુધીની મળશે છૂટ

જો તમે પણ દિવાળી પર નવી મોટર સાઇકલ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ શ્રેષ્ઠ મોકો છે. હાલ અનેક કંપની બાઇક્સ પર તોતિંગ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

કોરોના મહામારીના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી બચી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો વાહન ખરીદી રહ્યા છે. જે લોકો પાસે કાર ખરીદવાનું બજેટ નથી તેઓ ટુ વ્હીલર ખરીદી રહ્યા છે. જો તમે પણ દિવાળી પર નવી મોટર સાઇકલ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ શ્રેષ્ઠ મોકો છે. હાલ અનેક કંપની બાઇક્સ પર તોતિંગ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેનો લાભ લઈને બજેટ મુજબ બાઇક ખરીદી શકો છે. Bajaj Platina 110 બજાજ ઓટો પ્લેટિના 110 પર 2800 રૂપિયાની છૂટ આપી રહી છે. આ ઉપરાંત ગ્રાહક 7226 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને  બાઇક ઘરે લઇ આવી શકે છે. આ બાઇક પર ગ્રાહકોને 6.99 ટકાના વ્યાજદરે ફાયનાન્સનો વિકલ્પ પણ મળી રહ્યો છે. Hero Super Splendor જો તમે બજાજ સ્પ્લેન્ડર બાઇક ખરીદવા માંગતા હો તો 3100 રૂપિયા સુધીનું ફેસ્ટિવ કેશ ડિસ્કાઉન્ટ મળશે. તેમાં 2100 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું એક્સચેન્જ ટોપ અપ સામેલ છે. આ ઉપરાંત ગ્રાહક બાઇકને 4999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને ઘરે લઈ આવી શકે છે. આ ઉપરાંત પેટીએમ દ્વારા ચૂકવણી કરનારા ગ્રાહકોને 7500 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. Pulsar 125 Neon જો તમે Pulsar 125 Neon અને Pulsar 125 Split Seat બાઇક તહેવારની સીઝનમાં ખરીદવા માંગતા હો તો 3000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. કસ્ટરમર્સ આ મોટર સાઇકલને 8580 રૂપિયાના આકર્ષક ડાઉન પેમેન્ટ પર ઘરે લઈ આવી શકે છે. આ ઉપરાંત તમામ પલ્સર મોડલ્સના ફાયનાન્સ પર 12000 રૂપિયા સુધી બચતની ઓફર છે. TVS Sport તહેવારની મોસમમાં ટીવીએસ સ્પોર્ટ બાઇક 11,111 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને ખરીદી શકાય છે. તેના પર 100 ટકા લોનની સુવિધા આપવામાં આવી રહી છે. ગ્રાહક 1,555 રૂપિયાના માસિક ઈએમઆઈ પર પણ ખરીદી શકે છે. Honda H'Ness CB 350 હોન્ડાની નવી રેટ્રો મોટર સાઇકલ Honda H'Ness CB 350 પર ગ્રાહકોને 43 હજાર રૂપિયા સુધી બચતની ઓફર મળી રહી છે. કસ્ટમર આ મોટર સાઇકલની ઓન રોડ કિંમત પર 100 ટકા સુધીનું ફાયનાન્સ મેળવી શકે છે. ફાયનાન્સ સ્કીમ અંતર્ગત કસ્ટમર 43 હજાર સુધીની બચત કરી શકે છે. 4999 રુપિયા ઈએમઆઈ ભરીને બાઇકને ખરીદી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget