શોધખોળ કરો

હવે બાઇક શરૂ કરવા નહીં પડે ચાવીની જરૂર, ફિંગર પ્રિન્ટથી જ થઈ જશે ચાલુ

એડવાન્સ ફિચરથી લેસ આ બાઇકમાં ફિંગરપ્રિંટ સ્માર્ટફોન કે કોઇ બાયોમેટ્રિક લોકની જેમ કામ કરશે.

દર વર્ષે ટેક્નોલોજી વધુને વધુ એડવાન્સ થતી જાય છે. હાલ કિક સ્ટાર્ટની સાથે સેલ્ફ સ્ટાર્ટ બાઇક પણ લોન્ચ થઈ રહી છે. હવે ટેકનોલોજી તેનાથી પણ બે ડગલા આગળ વધી ગઈ છે. ઓટો મોબાઇલ કંપનીઓ બાઇકને હાઇટેક બનાવવા માટે તેમાં ફ્યૂચર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નેવોં એક્સપ્રેસ ફિંગરપ્રિંટથી સ્ટાર્ટ થનારી બાઇક લઇને આવ્યુ છે. જેમાં ફિંગર ટચ કરવાની બાઇક સ્ટાર્ટ થાય તેવી સુવિધા આપવામાં આવી છે. આ રીતે કરશે કામ એડવાન્સ ફિચરથી લેસ આ બાઇકમાં ફિંગરપ્રિંટ સ્માર્ટફોન કે કોઇ બાયોમેટ્રિક લોકની જેમ કામ કરશે. બાઇક ચલાવતાં પહેલા ચાલકે તેની ફિંગર તેમાં સેવ કરવી પડશે. જે બાદ ફિંગરપ્રિંટથી બાઇક સ્ટાર્ટ થઇ જશે. બાઇકને સ્ટાર્ટ કરવા ચાવીની પણ જરૂર નહીં પડે. કરાવવું પડશે રજિસ્ટ્રેશન જો તમે આ બાઇક ખરીદવા ઇચ્છો છો તો સૌથી પહેલા કંપનીની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે નામ, કંપની, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, શહેર, દેશ અને એડ્રેસ આપવું પડશે. ઉપરાંત તમારી જાણકારી સાથે જોડાયેલા તમામ ડોક્યમેંટ પણ વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. આ બાઇકની કિંમત કેટલી હશે તેનો કોઇ ખુલાસો હજુ થયો નથી. C.R. પાટિલે મંચ પર જઈન લોકોને સંબોધવાના બદલે કેમ કાર્યક્રમમાંથી ચાલતી પકડી ? આયોજકોને પણ  કેમ ખખડાવ્યા ? AUSvIND: ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં આ ભારતીયો કેપ્ટન તરીકે ફટકારી ચુક્યા છે સદી, જાણો કોણ કોણ છે  લિસ્ટમાં

ટોપ સ્ટોરી

21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Honda ની સૌથી વધુ વેચાતી બાઈક, કિંમત 82 હજાર, માઈલેજ 55 KM,  જાણો બાઈક વિશે 
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Embed widget