શોધખોળ કરો

AUSvIND: ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં આ ભારતીયો કેપ્ટન તરીકે ફટકારી ચુક્યા છે સદી, જાણો કોણ કોણ છે લિસ્ટમાં

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે સદી ફટકારનારો રહાણે પાંચમો ભારતીય કેપ્ટન બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌપ્રથમ સદી મોહમ્મદ અઝહરુદ્દીને મારી હતી.

મેલબર્નઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે 5 વિકેટના નુકસાન પર 277 રન બનાવી લીધા હતા. કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલો અજિંક્ય રહાણે 104 રને અને જાડેજા 40 રને રમતમાં છે. રહાણેએ કરિયરની 12મી અને એમસીજીમાં બીજી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે સદી ફટકારવાની સાથે તે એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે સદી ફટકારનારો તે પાંચમો ભારતીય કેપ્ટન બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌપ્રથમ સદી મોહમ્મદ અઝહરુદ્દીને મારી હતી. 1991-92માં તેણે એડિલેડમાં 106 રનની ઈનિંગ રમી હતી.
આ પછી 1999-200માં સચિને એમસીજીમાં 116 રન, 2003-04માં સૌરવ ગાંગુલીએ 144 રન, 2014-15માં વિરાટ કોહલીએ એડિલેડમાં 115 અને 141 રન, 2014-15માં એસસીજીમાં 147 રન અને 2018-19માં પર્થમાં 123 રન બનાવ્યા હતા. આ ટેસ્ટમાં રહાણેએ સદી ફટકારીને ખાસ ક્લબમાં સામેલ થયો હતો. અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી. જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget