શોધખોળ કરો

Driving Law :નંબર વિનાની કાર ચલાવવાથી કેટલી મળે છે સજા, જાણો બધા નિયમો અને કાયદો

Driving Vehicle Without Number Plate: નંબર પ્લેટ વગર કાર ચલાવવી એ કાયદાકીય ગુનો છે. આ માટે ભારે દંડ થઈ શકે છે. કાર જપ્ત પણ થઈ શકે છે. નિયમો તોડવા બદલ બીજી કઈ કાર્યવાહી થઈ શકે છે, તે જાણીએ.

Driving Vehicle Without Number Plate: નંબર પ્લેટ વગર કાર ચલાવવી એ કાયદાકીય ગુનો છે. આ માટે ભારે દંડ થઈ શકે છે. કાર જપ્ત પણ થઈ શકે છે. નિયમો તોડવા બદલ બીજી કઈ કાર્યવાહી થઈ શકે છે, તે જાણીએ.

ભારતીય ક્રિકેટ ટીમનો ઉભરતો સ્ટાર આકાશદીપ તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમીને પાછો ફર્યો છે. ઇંગ્લેન્ડથી પરત ફરતાની સાથે જ આકાશદીપે નવી ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદી. જેના ફોટા સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યા હતા. પરંતુ આકાશદીપ કાર ચલાવી શકે તે પહેલાં, પરિવહન વિભાગે તેને મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 39, 41 (6) અને 207 હેઠળ રોકી દીધો. કારણ કે તેની કાર પર નંબર પ્લેટ નહોતી.

ભારતમાં રસ્તાઓ પર વાહન ચલાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ, તમે નંબર પ્લેટ વિના વાહન ચલાવી શકતા નથી. જો તમે આવું કરો છો, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે અને તમારે દંડ પણ ભરવો પડી શકે છે. જાણો આ અંગેના નિયમો શું છે.

નંબર પ્લેટ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે

નંબર પ્લેટ વગર રસ્તા પર વાહન ચલાવવું એ મોટર વાહન અધિનિયમ હેઠળ બનાવેલા કાયદાનું ઉલ્લંઘન છે. ટ્રાફિક પોલીસ તેને ગંભીર ઉલ્લંઘન માને છે. કારણ કે નંબર પ્લેટ એ વાહનની ઓળખ છે. જો કોઈ નંબર પ્લેટ વગર વાહન ચલાવતા પકડાય છે. તો મોટર વાહન અધિનિયમ હેઠળ તેની સામે ચલણ જાહેર  કરવામાં આવે છે.

આ માટે ભારે દંડ વસૂલવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં વાહન જપ્ત પણ કરી શકાય છે. નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે દરેક વાહનમાં સ્વચ્છ, વાંચી શકાય તેવી અને પ્રમાણભૂત નંબર પ્લેટ હોવી જોઈએ. એટલે કે, જો બેદરકારીને કારણે અથવા દેખાડો કરવા માટે નંબર પ્લેટ લગાવવામાં ન આવે તો તેની સીધી અસર ખિસ્સા પર પડશે અને વ્યક્તિને મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે.

આટલી થઇ શકે છે  સજા

જો કોઈ વ્યક્તિ નંબર પ્લેટ વગર વાહન ચલાવતો જોવા મળે છે, તો તેને મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 39 અને કલમ 192 લાગુ પડે છે.  કલમ 39 કહે છે કે નોંધણી નંબર વગર જાહેર રસ્તાઓ પર કોઈ વાહન ચાલી શકતું નથી. જો કોઈ આવું કરે છે, તો કલમ  192 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 5૦૦૦ રૂપિયા સુધીના દંડ અને પહેલી વાર પકડાય તો વાહન જપ્ત કરવાની જોગવાઈ છે. તેથી જો ભૂલ ફરીથી થાય છે, તો દંડ 1૦,૦૦૦ રૂપિયા સુધી વધી શકે છે અને સજા તરીકે જેલ પણ થઈ શકે છે. તેથી, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

ટોપ સ્ટોરી

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
NHAI Insurance SMS Clarification: કાર માલિકો માટે મોટા સમાચાર, ઈન્શ્યોરન્સ SMS પર NHAIનો ખુલાસો
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Embed widget