શોધખોળ કરો

Hyundai સિવાય Maruti Suzuki પોતાની આ કાર પર આપી રહી છે ડિસ્કાઉન્ટ, જાણો

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની પોતાની પસંદગીની અનેક કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

નવી દિલ્હી: દેશમાં ફેસ્ટિવ સીઝન નજીક છે. એવામાં કાર કંપનીઓનું ધ્યાન વધારે વેચાણ થાય તેના પર છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે કાર કંપનીઓને ખૂબ જ નુકસાન થયું છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની પોતાની પસંદગીની અનેક કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આવો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ છે. Maruti Suzuki Dzire મારૂતિ આ કારને ઓક્ટોબરમાં ખરીદવા પર તમને આશરે 44,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 14000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયા કોર્પોરેટ બોનસ સામેલ છે. Maruti Suzuki S-Presso
મારૂતિની નાની એસયૂવી પર પણ આ મહીને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એસ પ્રેસો 23 રૂપિયા ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Maruti Suzuki Ecco મારૂતિ સુઝુકી ઈકો પર કંપની 38000 રૂપિયાની છૂટ આપી રહી છે. જેમાં 13000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ બોનસ, 20000 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ બોનસ સામેલ છે. Maruti Suzuki Celerio આ સિવાય સેલેરિયો પર પણ કંપની છૂટ આપી રહી છે. આ કાર પર 53,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કંપની આપી રહી છે. જેમાં 28000 રૂપિયા કેશ, 20000 એક્સચેન્જ અને 5000 કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કારની કૂલિંગ કોઇલ ચોક થઇ જતાં, થશે મોટું નુકસાન, જાણો કઇ ટિપ્સને ફોલો કરવી જરૂરી
કારની કૂલિંગ કોઇલ ચોક થઇ જતાં, થશે મોટું નુકસાન, જાણો કઇ ટિપ્સને ફોલો કરવી જરૂરી
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ટેન્શન વચ્ચે ખરીદો આ 5 બેસ્ટ CNG કાર, આપશે બમ્પર માઇલેજ
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ટેન્શન વચ્ચે ખરીદો આ 5 બેસ્ટ CNG કાર, આપશે બમ્પર માઇલેજ
New Honda City Facelift: હોન્ડા સિટી ફેસલિફ્ટનું કયું વેરિએન્ટ ખરીદવું સૌથી ફાયદાકારક? જાણો કયું મોડેલ છે બેસ્ટ વેલ્યુ ફોર મની
New Honda City Facelift: હોન્ડા સિટી ફેસલિફ્ટનું કયું વેરિએન્ટ ખરીદવું સૌથી ફાયદાકારક? જાણો કયું મોડેલ છે બેસ્ટ વેલ્યુ ફોર મની
મારુતિ સુઝુકીની કાર જૂનથી મોંઘી થશે, કિંમતમાં 30,000 રૂપિયા સુધીનો થશે વધારો 
મારુતિ સુઝુકીની કાર જૂનથી મોંઘી થશે, કિંમતમાં 30,000 રૂપિયા સુધીનો થશે વધારો 

વિડિઓઝ

Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
Embed widget