શોધખોળ કરો

નવી હોન્ડા સિટી આગામી મહિને થશે લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ

નવી હોન્ડા સિટીના ડિઝાઇન અને તેના ઈન્ટીરિયરમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે.

હોન્ડાની નવી Honda City આગામી મહિને લોન્ચ થશે. થોડા દિવસ પહેલા તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. કસ્ટમર્સ તેને ઓનલાઈન કે કંપનીની ડીલરશિપથી બુક કરાવી શકે છે. નવી હોન્ડા સિટી આગામી મહિને થશે લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ નવી હોન્ડા સિટીના ડિઝાઇન અને તેના ઈન્ટીરિયરમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. કારમાં સ્ટાઇલ, પરફોર્મન્સ, સ્પેસ, આરામ, કનેક્ટિવિટી અને સેફ્ટી ફીચર્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને વેબલિંક કેપેબિલિટીની સાથે 8.0 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. નવી હોન્ડા સિટી આગામી મહિને થશે લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ તેમાં એલેક્સા રિમોટ કેપિબિલિટી અને 32 કનેક્ટેડ ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. હોન્ડા સિટી સેગમેન્ટની એલેક્સા રિમોટ કેપેબિલિટી સાથે આવતી હોય તેવી આ પ્રથમ કાર છે. નવી હોન્ડા સિટી આગામી મહિને થશે લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ સેફટી માટે નવી સિટીમાં 6 એરબેગ્સ, ABS+EBD, બ્રેક અસિસ્ટ, વીઇકલ સ્ટેબિલિટી અસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ કેમેરા, એજલ હેન્ડલિંગ અસિસ્ટ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ અને ઓટો હેડલેમ્પ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવી હોન્ડા સિટી આગામી મહિને થશે લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ નવી હોન્ડા સિટી પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવશે. કારમાં નવું BS6 કમ્પલાયંટ 1.5 લીટર પેટ્રોલ એન્જિન મળશે. જે 121 hp પાવર અને 145NM ટોર્ક આપશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ CVT ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શનથી લેસ હશે. આ ઉપરાંત તેમાં BS6 કમ્પ્લાયંટ 1.5 લીટરનું ડીઝલ એન્જિન પણ મળશે. જે 100hp પાવર અને 200Nm ટોર્ક આપશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ હશે.

ટોપ સ્ટોરી

Activa કે Jupiter? ઓગસ્ટમાં સૌથી વધુ વેચાયા આ Top 5 સ્કૂટર, જુઓ લિસ્ટ
Activa કે Jupiter? ઓગસ્ટમાં સૌથી વધુ વેચાયા આ Top 5 સ્કૂટર, જુઓ લિસ્ટ
ઓફિસ જનારાઓ માટે બેસ્ટ બજેટ EV: 1 કિમીનો ખર્ચ માત્ર ₹1, મળશે 400+ km ની રેન્જ
ઓફિસ જનારાઓ માટે બેસ્ટ બજેટ EV: 1 કિમીનો ખર્ચ માત્ર ₹1, મળશે 400+ km ની રેન્જ
80 km માઈલેજ, કિંમત 58,668 રુપિયાથી શરુ, રોજ ચલાવવા માટે બેસ્ટ 3 બાઈક 
80 km માઈલેજ, કિંમત 58,668 રુપિયાથી શરુ, રોજ ચલાવવા માટે બેસ્ટ 3 બાઈક 
એક્ટિવા-જ્યુપિટર ભૂલી જશો! 132 કિમી રેન્જ સાથે આવી ગયું નવું મેટલ બોડી ઇલેક્ટ્રિક સ્કૂટર
એક્ટિવા-જ્યુપિટર ભૂલી જશો! 132 કિમી રેન્જ સાથે આવી ગયું નવું મેટલ બોડી ઇલેક્ટ્રિક સ્કૂટર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget