શોધખોળ કરો

Electric Scooter: 150 કિમી રેન્જવાળું Faast e-scooter થયું લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ

Electric Scooter Launch: ઓકાયા ફાસ્ટ એક કનેકટેડ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. જેમાં 4.4 કિલોવોટની લિથિયમ ફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે.

Okaya Faast Electric Scooter: ભારતીય EV સ્ટાર્ટઅપ ઓકાયા ઈલેક્ટ્રિક વ્હીકલ એ તેનું હાઈ-સ્પીડ ઈ-સ્કૂટર FAST ગ્રેટર નોઈડામાં EV એક્સ્પો 2021માં રૂ. 90,000ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું. ઓકાયાએ રૂ. 1,999ની ટોકન રકમ સાથે ઈ-સ્કૂટરનું બુકિંગ શરૂ કર્યું છે. બુકિંગ ઓકાયા ઈલેક્ટ્રીક વાહનોની સત્તાવાર વેબસાઈટ અથવા ડીલરશીપ પર કરી શકાય છે.

સિંગલ ચાર્જમાં 200 કિમી અંતર કાપતું હોવાનો દાવો

ઓકાયા ફાસ્ટ, જે કનેક્ટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર તરીકે આવે છે, તે 4.4 kW લિથિયમ ફોસ્ફેટ બેટરી પેક દ્વારા સંચાલિત છે. EV સ્ટાર્ટઅપનો દાવો છે કે ઈ-સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર ઓછામાં ઓછું 150 કિમીનું અંતર કાપી શકે છે. તે એવો પણ દાવો કરે છે કે ઉપયોગના આધારે આ રેન્જ સિંગલ ચાર્જ પર 200 કિમી સુધી જઈ શકે છે.

કેટલી છે ટોપ સ્પીડ

Okaya Faast એ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે LED લાઇટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ અને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે આવે છે. ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ 60 થી 70 kmphની વચ્ચે છે.

કોની સાથે થશે મુકાબલો

તેનો મુકાબલો Ola ના S1 અને S1 Pro સાથે થશે છે. દિલ્હીમાં Ola S1ની કિંમત 91 રૂપિયાની આસપાસ છે. તે સિંગલ ચાર્જ પર 121 કિમી સુધી જઈ શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. એક ચાર્જ પર 5 કલાક જેટલો સમય લાગે છે. તે જ સમયે, દિલ્હીમાં Ola S1 Proની કિંમત લગભગ 1.15 લાખ રૂપિયા છે. તે સિંગલ ચાર્જ પર 181 કિમી સુધી જઈ શકે છે. તેની ટોપ સ્પીડ 115 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ પણ વાંચોઃ Covid-19 Vaccination: 15 વર્ષથી મોટા બાળકોને ક્યારથી અપાશે વેક્સિન, કોને અપાશે બૂસ્ટર ડોઝ ? જાણો દરેક સવાલના જવાબ

ટોપ સ્ટોરી

26.11KM માઈલેજ, કિંમત 5.76 લાખથી શરુ, પરિવાર માટે બેસ્ટ છે 7-સીટર કાર 
26.11KM માઈલેજ, કિંમત 5.76 લાખથી શરુ, પરિવાર માટે બેસ્ટ છે 7-સીટર કાર 
₹9 લાખથી ઓછી કિંમતની બેસ્ટ 4 ઓટોમેટિક કાર: ટ્રાફિકની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મેળવો
₹9 લાખથી ઓછી કિંમતની બેસ્ટ 4 ઓટોમેટિક કાર: ટ્રાફિકની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મેળવો
ફુલ ટેન્ક પર 1200 KM દોડશે આ SUV! ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી BYD Seal U
ફુલ ટેન્ક પર 1200 KM દોડશે આ SUV! ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી BYD Seal U
₹50,000ના પગાર હોય તો ખરીદી શકાય Maruti Victoris CNG? જાણો EMI નું ગણિત
₹50,000ના પગાર હોય તો ખરીદી શકાય Maruti Victoris CNG? જાણો EMI નું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
Embed widget