શોધખોળ કરો

આ સ્કૂટર 20 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું! કેશબેક ઓફર સાથે મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ

Electric Scooter Cash Backs Offer: TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટર પર બંપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલ સીઝનમાં આ ઈવીની કિંમત 20 હજાર રૂપિયા સુધી ઘટી ગઈ છે.

TVS iQube Discount Offer: TVS મોટર ઈન્ડિયા તેના iQube લાઈન અપ પર બંપર ઓફર લઈને આવી છે. TVS iQube ના કેટલાક વેરિયન્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર આપવામાં આવી રહ્યું છે. આ ઓફરને કારણે ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી પર 20 હજાર રૂપિયા સુધીની બચત કરી શકાય છે. TVS ની આ ઓફર આ મહિનાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2024 સુધી માટે આવી છે.

TVS iQube પર ડિસ્કાઉન્ટ ઓફર

TVS iQube તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ પર સ્પેશિયલ ડીલ લઈને આવી છે. TVS ના ઇલેક્ટ્રિક સ્કૂટરની યાદીમાં iQube 2.2 kWh, iQube 3.4 kWh અને iQube S 3.4 kWh મોડેલ સામેલ છે. TVS iQube 2.2 kWh પર 17,300 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે iQube 3.4 kWh સ્કૂટર પર 20 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર સામેલ છે. પરંતુ iQube S 3.4 kWh પર કોઈ ડાયરેક્ટ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું નથી.

TVS iQube ની પાવર

TVS iQube ના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં જે મોટર લાગેલી છે, તેનાથી 4.4 kW ની પીક પાવર મળે છે અને 140 Nm નો પીક ટોર્ક મળે છે. TVS નું આ સ્કૂટર ત્રણ બેટરી પેક સાથે માર્કેટમાં મળી રહ્યું છે. તેમાં 2.2 kWh, 3.4 kWh અને 5.1 kWh નો બેટરી પેક સામેલ છે.

TVS ના સ્કૂટરની રેન્જ

TVS iQube ના 2.2 kWh ના બેટરી પેકથી સિંગલ ચાર્જિંગમાં 75 કિલોમીટરની રેન્જ મળે છે. આ ઈવીને 0 થી 80 ટકા સુધી ચાર્જ થવામાં 2 કલાક 45 મિનિટનો સમય લાગે છે. જ્યારે TVS iQube ના 3.4 kWh ના બેટરી પેકથી 100 કિલોમીટરની રેન્જ મળે છે. આ સ્કૂટરને ચાર્જ કરવામાં 4 કલાક 30 મિનિટનો સમય લાગે છે.

TVS iQube ની કિંમત

TVS iQube ના 2.2 kWh વાળા બેટરી પેકના સ્કૂટરની શરૂઆતની કિંમત 89,999 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે iQube 3.4 kWh ની સ્ટાર્ટિંગ પ્રાઈસ 1,26,628 રૂપિયા થઈ ગઈ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર મોનોટોન અને ડ્યુઅલ ટોન બંને વેરિયન્ટમાં આવી રહ્યું છે. આ ઈવીમાં 7 ઇંચની કલર TFT ડિસ્પ્લે લાગેલી મળે છે.

આ પણ વાંચોઃ

મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

ટોપ સ્ટોરી

સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
Embed widget