શોધખોળ કરો

Maruti અને TATA નું ટેન્શન વધારવા આવી રહી છે Hyundaiની 3 નવી ગાડીઓ, આ રહ્યું લીસ્ટ

Upcoming Cars In India: હ્યુન્ડાઇ 2026 માં બે ફેસલિફ્ટ અને એક નવી કોમ્પેક્ટ ક્રોસઓવર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચાલો આ કારની સુવિધાઓ, એન્જિન અને સંભવિત લોન્ચ ટાઈમલાઈન પર એક નજર કરીએ.

Upcoming Cars In India: હ્યુન્ડાઈ ભારતમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખવા માટે મોટી તૈયારી કરી રહી છે. ગયા વર્ષે કંપનીએ તેની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ એસયુવી Venue ને અપડેટ કરી હતી. હવે 2026 માં હ્યુન્ડાઈ ત્રણ મોટા લોન્ચિંગની યોજના બનાવી રહી છે. જેમાં નવી Hyundai Exter ફેસલિફ્ટ, Hyundai Verna ફેસલિફ્ટ અને એક બિલકુલ નવી કોમ્પેક્ટ ક્રોસઓવર સામેલ છે. આ નવી ગાડીઓના આવવાથી મારુતિ અને ટાટા જેવી કંપનીઓને જોરદાર ટક્કર મળી શકે છે.

નવી Hyundai Exter 2026 ફેસલિફ્ટ

Hyundai Exter ફેસલિફ્ટમાં બહાર અને અંદર હળવા જરૂરી ફેરફારો જોવા મળી શકે છે. આગળના ભાગમાં નવી ડિઝાઇન કરેલી ગ્રીલ, બદલાયેલું બમ્પર અને H-શેપ DRL આપવામાં આવી શકે છે. આનાથી ગાડીનો લુક વધુ આકર્ષક બનશે. પાછળની તરફ નવું ટેલગેટ, નવા ટેલલેમ્પ અને રિયર બમ્પર પણ મળી શકે છે. અંદરની વાત કરીએ તો, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી શકે છે. સાથે જ નવા ટ્રિમ અને સીટ કવરિંગ પણ ઉમેરવામાં આવી શકે છે. એન્જિનમાં ફેરફારની અપેક્ષા નથી. તેમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળશે જે અંદાજે 82 BHP ની પાવર આપશે. તેની સાથે CNG નો વિકલ્પ પણ રહેશે.

નવી Hyundai Verna 2026 ફેસલિફ્ટ

Hyundai Verna ફેસલિફ્ટમાં મોટું ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ આપવામાં આવી શકે છે. તેમાં નવું સ્ટીયરિંગ વ્હીલ અને ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર જોવા મળી શકે છે. ફીચર્સ મોટાભાગે હાલના મોડલ જેવા જ રહેશે, પરંતુ લુક અને ટેકનોલોજીમાં સુધારો થશે. એન્જિન વિકલ્પમાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે જે 160 BHP અને 253 ન્યૂટન મીટર ટોર્ક આપશે. આ ઉપરાંત 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પણ મળશે જે 115 BHP ની પાવર આપશે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સનો વિકલ્પ રહેશે.

નવી Hyundai કોમ્પેક્ટ ક્રોસઓવર પણ થશે લોન્ચ

હ્યુન્ડાઈની નવી કોમ્પેક્ટ ક્રોસઓવર ગ્લોબલ મોડલ Hyundai Bayon પર આધારિત હોઈ શકે છે. ભારતમાં આવનારું મોડલ 4 મીટરથી નાનું હશે. તેને 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં નવું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે આગળ જતાં હાઇબ્રિડ ટેકનોલોજી માટે તૈયાર હશે. આ સિવાય 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે, જે Venue માં મળે છે.

ટોપ સ્ટોરી

₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
Embed widget