શોધખોળ કરો

સિંગલ ચાર્જ પર ચાલે છે 300 KM, માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગઈ પ્રીમિયમ ફીચર્સવાળી સૌથી સસ્તી કાર

Wuling Hongguang Mini EV: આ કારનું કનેક્શન હાલમાં ભારતમાં ઉપલબ્ધ MG Comet EV સાથે હોવાનું માનવામાં આવે છે. પરિણામે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં તેના ફીચર્સ ભારતીય બજારમાં પણ પ્રવેશ કરી શકે છે.

Wuling Hongguang Mini EV: ભારતીય બજારમાં સસ્તી અને નાની ઇલેક્ટ્રિક કારોની માંગ ઝડપથી વધી રહી છે. લોકોને એવી ગાડીઓની તલાશ હોય છે, જે ફ્યુઅલ એફિશિયન્ટ હોવાની સાથે જ શાનદાર ફીચર્સ સાથે પણ આવતી હોય. આ જ કડીમાં એક નવી મિની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે. આ ગાડી ઓછી કિંમત, સારી રેન્જ અને શાનદાર ફીચર્સ સાથે લોકોને આકર્ષી શકે છે. ખરેખર, ચીનમાં Wuling Hongguang Mini EV લોન્ચ કરવામાં આવી છે. ચાલો આ ગાડીની વિગતો જાણી લઈએ.

કેટલી છે આ મિની EVની કિંમત?

આ કારનું કનેક્શન ભારતમાં મળતી MG Comet EV સાથે માનવામાં આવે છે. એવામાં આશા છે કે તેના ફીચર્સ ભવિષ્યમાં ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે. આ ગાડીની કિંમત અંદાજે 45,000 યુઆન છે. ભારતીય કરન્સીમાં જોવામાં આવે તો આ ગાડીની કિંમત 6.15 લાખ રૂપિયાથી શરૂ થઈને 7.5 લાખ રૂપિયા સુધી જાય છે. આ એક નાની અને કિફાયતી ઇલેક્ટ્રિક કાર છે, જે દુનિયાની સૌથી વધુ વેચાતી એન્ટ્રી-લેવલ EVમાં સામેલ રહી છે.

સિંગલ ચાર્જ પર ચાલે છે 300 કિલોમીટર

Wuling Hongguang EV ની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. જાણકારી મુજબ, આ એક વાર ચાર્જ કરવા પર અંદાજે 300 કિલોમીટર સુધી ચાલી શકે છે. એવામાં આ ગાડીને ઓછી કિંમતમાં ઘણી સારી માનવામાં આવે છે. તેમાં અલગ-અલગ બેટરી ઓપ્શન મળે છે અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી બેટરી ઓછા સમયમાં ચાર્જ થઈ જાય છે.

આ EV ખાસ ફીચર્સથી સજ્જ છે

જેમાં મોર્ડન ટેકનિક જેવી કે ટચસ્ક્રીન, ડિજિટલ ડિસ્પ્લે અને કનેક્ટેડ કાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આના દ્વારા યુઝર મોબાઈલથી કારની માહિતી જોઈ શકે છે, લોકેશન ટ્રેક કરી શકે છે અને કેટલાક ફંક્શન દૂરથી પણ કંટ્રોલ કરી શકે છે.

કેવી છે ગાડીની ડિઝાઇન?

ડિઝાઇનના મામલામાં આ કાર નાની, સ્ટાઇલિશ અને શહેરમાં ચલાવવા માટે એકદમ પરફેક્ટ છે. તેમાં 4 લોકોના બેસવાની ક્ષમતા છે અને સીટ્સને ફોલ્ડ કરીને સામાન રાખવાની જગ્યા પણ વધારી શકાય છે. આ નવી મિની ઇલેક્ટ્રિક કાર એવા લોકો માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે, જેઓ ઓછી કિંમતમાં સારી રેન્જ અને સ્માર્ટ ફીચર્સવાળી EV ખરીદવા માંગે છે. આ ઉપરાંત MG Comet EV સાથે કનેક્શન હોવાને કારણે ભારતમાં પણ આવા જ અપડેટ્સ આવવાની આશા વધી ગઈ છે.

ટોપ સ્ટોરી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
Car AC in Winter: વિન્ટરમાં કારનું એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ
Car AC in Winter: વિન્ટરમાં કારનું એસી ચલાવવું જોઇએ કે નહિ, જાણો યોગ્ય ટિપ્સ
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget