શોધખોળ કરો
Advertisement
બજેટમાં ગુજરાતને નવું શું મળ્યું? શું કરાઈ ત્રણ મોટી જાહેરાત, જાણો
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે જેમાં અલગ-અલગ ક્ષેત્રે મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટમાં ગુજરાતને લઈને ત્રણ મોટી જાહેરાત કરી.
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે જેમાં અલગ-અલગ ક્ષેત્રે મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટમાં ગુજરાતને લઈને ત્રણ મોટી જાહેરાત કરી હતી. બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ બનાવાશે.
- ગાંધીનગરના ગિફ્ટસિટીમાં બુલિયન એક્સચેન્જ બનાવાશે
- ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે
- લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement