શોધખોળ કરો

Budget 2025: લેધર ઈન્ડસ્ટ્રી... નાણામંત્રીએ આટલું કહેતા જ આ કંપનીના શેરમાં આવી તોફાની તેજી, રોકેટ બન્યો સ્ટોક

Share Market Today: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે દરેક ક્ષેત્રનું ધ્યાન રાખ્યું. વેધર ઉદ્યોગ માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી.

Share Market Today: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટમાં દેશના વેધર ઉદ્યોગ માટે મોટી જાહેરાત કરી. આ સમયગાળા દરમિયાન, બ્લૂ લેધર પરની કસ્ટમ ડ્યુટી 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે, જ્યારે ક્રશ કરેલા લેધર પરની નિકાસ ડ્યુટીમાં 20% સુધીની મુક્તિ આપવામાં આવી છે. નાણામંત્રીએ ચામડા ઉદ્યોગ યોજના (Leather Industry Scheme) માટેની તેમની મહત્વપૂર્ણ જાહેરાતમાં ચામડા ઉદ્યોગ માટે 22 લાખ નોકરીઓનું લક્ષ્ય રાખ્યું હતું.

ઇન્ટ્રાડે ડે હાઈ પર પહોંચ્યો એકેઆઈ લેધર ઈન્ડિયાનો શેર

બજેટમાં ચામડા ઉદ્યોગનો ઉલ્લેખ થતાં જ, ટ્રેડિંગ સેશન દરમિયાન વેપારીઓની નજર ચામડાની કંપની AKI લેધર ઇન્ડિયાના શેર પર રહી. બીએસઈ પર આ શેર ₹10.52 ની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો. કંપનીના શેરનો ૫૨ અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 29.90 રૂપિયા છે અને નીચો ભાવ 9.31 રૂપિયા છે. જ્યારે તેનું માર્કેટ કેપ 93.14 કરોડ રૂપિયા છે.

AKI લેધર ઈન્ડિયાનો પાયો 1994 માં નાખવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે AKI લેધર ઈન્ડિયાનો પાયો 1994 માં નાખવામાં આવ્યો હતો. તે દેશની સૌથી મોટી ચામડા ઉત્પાદન કંપનીઓમાંની એક છે અને તેના ઉત્પાદનોની નિકાસ પણ થાય છે.

શેરબજાર પર સામાન્ય બજેટની અસર
સામાન્ય રીતે શનિવારે શેરબજાર બંધ રહે છે, પરંતુ આજે બજેટ રજૂ થવાને કારણે શેરબજાર ખુલ્લું રહ્યું. આજે બજેટના દિવસે, BSE, NSE અને MCX એ ખાસ ટ્રેડિંગ સત્રોની જાહેરાત કરી હતી. આજે સેન્સેક્સમાં 5.39 પોઈન્ટનો નજીવો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં 26.25 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. આજે બજેટને કારણે સેન્સેક્સ અને નિફ્ટી 50 માં ભારે વધઘટ જોવા મળી. કેન્દ્રીય બજેટે રિટેલ રોકાણકારો અને એકંદર બજારોમાં કદાચ ખાસ ઉત્સાહ પેદા ન કર્યો હોય, પરંતુ નવી કર વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત જાહેર કરવામાં આવતાં, કંજપ્શન સંબંધિત શેરોમાં વધારો થયો, પરંતુ બજાર ફ્લેટ બંધ થયું.

કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા

  • 36 કેન્સર દવાઓ
  • મેડિકલ સાધનો સસ્તા થશે
  • ભારતમાં બનેલા કપડા
  • મોબાઈલ ફોનની બેટરી 
  • 82 વસ્તુઓ પરથી સેસ હટાવી દેવામાં આવ્યો 
  • લેધર જેકેટ્સ, શૂઝ, બેલ્ટ, પર્સ
  • EV વાહનો
  • LCD, LED ટીવી 
  • હેન્ડલૂમ કપડા

આ પણ વાંચો...

Union Budget 2025: નીતીશ પર મહેરબાન મોદી સરકાર, ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો,નાયડુ રહી ગયા ખાલી હાથ!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ? આ ગુજરાતી ખેલાડી સહિત બે નામ રેસમાં સૌથી આગળ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Embed widget