શોધખોળ કરો
IRDAએ વીમા પ્રીમિયમ ભરવાની મુદતમાં કર્યો વધારો, જાણો હવે કેટલા દિવસની અને કોને મળશે છૂટ
1/3

હવે બેંકોમાં પણ જૂની નોટ બદલવાનું બંધ થઈ ગયું છે. જેના કારણે લોકોને પોતાની લોન અને પ્રીમિયના હપ્તા ભરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને જીવન વીમા કાઉન્સિલે વીમા નિયામક પાસે લોકોના પ્રીમિયન ભરવા માટે 30 દિવસનો વધુ સમય (છૂટછાટ) આપવાની માગણી કરી હતી. ત્યાર પછી ઇરડાએ આ આદેશ આપ્યા.
2/3

લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે, તેથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં કુલ 75 એરપોર્ટ છે. એરપોર્ટ પર 28 ડિસેમ્બરની મધ્યરાત્રિથી ફ્રી પાર્કિંગ બંધ થઈ જશે. 29મી નવેમ્બરથી કારપાર્કિંગ ચાર્જની ડિજિટલ ચુકવણીની વ્યવસ્થા થઇ જશે. 29મી નવેમ્બરેથી ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવશે.
Published at : 28 Nov 2016 11:05 AM (IST)
Tags :
AirportView More





















