શોધખોળ કરો

SBI બાદ હવે સરકારની PNBમાં મર્જરની યોજના, 2-3 બેંક થઈ શકે છે સામેલ

1/4
એસબીઆઇના મર્જર પહેલા દેશમાં ર૭ જાહેર ક્ષેત્રની બેંક હતી જે હવે ઘટીને ર૧ રહી ગઇ છે. સરકાર વધુને વધુ બેંકોનું વિલીનીકરણ કરી દેશમાં મોટી બેંક ઇચ્છે છે કે જે ગ્લોબલ લેવલ પર હરીફાઇમાં ઉતરી શકે. એસબીઆઇ મર્જર બાદ દુનિયાની ટોચની પ૦ બેંકોમાં આવી ગઈ છે. મર્જરનો ફાયદો એ થાય છે કે નાની બેંકના ગ્રાહક પણ સારી સેવા અને પ્રોડકટ લઇ શકે છે.

2/4
નાણા મંત્રાલયનો પ્રયાસ છે કે ઉત્તર ભારતના રાજયોમાં પહોંચ રાખનાર બેંકોને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરી દેવામાં આવે જે હેઠળ ઓબીસીને પણ પંજાબ નેશનલ બેંકમાં સામેલ કરી દેવાની સંભાવના જોવામાં આવી રહી છે. પંજાબ નેશનલ બેંકની હાલ ૭૦૦૦થી વધુ શાખાઓ છે. જો પંજાબ એન્ડ સિંધ બેંક અને ઓબીસીનુ મર્જર થાય તો મર્જર બાદ પંજાબ નેશનલની ૧૦,૦૦૦થી વધુ બ્રાન્ચ થઇ જશે.

3/4
 સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય ટૂંક સમયમાં નવી બેંકોના મર્જરનું માળખુ રજૂ કરી શકે છે. જેમાં સૌથી વધુ ધ્યાન પંજાબ નેશનલ બેંક ઉપર છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ પંજાબ એન્ડ સિંધ બેંક સહિત બીજી કેટલીક બેંકોના મર્જરની શકયતા તપાસવામાં આવી રહી છે.

4/4
નવી દિલ્હીઃ મોદી સરકાર એસબીઆઈમાં 6 બેંકોના મર્જર કર્યા બાદ હવે અન્ય મુખ્ય બેંકોની મર્જરની તૈયારી કરી રહી છે. તે અંતર્ગત બીજો નંબર પંજાબ નેશનલ બેંકનો હોઈ શકે છે, જેમાં 2થી 3 બેંકનું મર્જર થઈ શકે છે. તેના માટે નાણાં મંત્રાલય અને આરબીઆઈની વચ્ચે હાઈ લેવલ મીટિંગ થઈ ગઈ છે. સરકારની યોજના વધુમાં વધુ બેંકોને મર્જ કરીને દેશમાં 4-5 મોટી પબ્લિક સેક્ટર બેંક ઉભી કરવાની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget