શોધખોળ કરો

McDonald'sના 169 રેસ્ટોરાં થઈ શકે છે બંધ, જાણો ક્યા રાજ્યમાં પડી શકે છે શટર

1/4
મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ જણાવ્યું કે, `આ પગલું લેવા અમે મજબૂત થયા છીએ, કારણ કે CPRLએ રેસ્ટોરન્ટ્સને અસર કરતા ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટની શરતોનો ભંગ કર્યો છે અને તક આપવામાં આવ્યા પછી પણ તે એગ્રીમેન્ટ માટે જરૂરી પગલા લેવામાં નિષ્ફળ રહી છે. મેકડોનાલ્ડ ઇન્ડિયાએ જણાવ્યું કે તે ઉત્તર અને પૂર્વ ભારત માટે યોગ્ય ડેવલપમેન્ટ લાઇસન્સ પાર્ટનર શોધવા પ્રતિબદ્ધ છે અને આ દિશામાં પગલા લેવામાં આવ્યા છે.

2/4
ફાસ્ટફૂડ ચેઇને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, `આજે અમે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને CPRL વચ્ચે થયેલી ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ ટર્મિનેટ કરવા અંગેની નોટિસ CPRL બોર્ડને ઇશ્યુ કરી છે. આ એગ્રીમેન્ટ પ્રમાણે CPRL ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના 169 રેસ્ટોરન્ટસનું સંચાલન કરે છે.

3/4
વિક્રમ બક્ષીની આગેવાનીમાં CPRL અમેરિકાની ફૂડ ચેઇન કંપનીની પાર્ટનર છે. તેમની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. થોડા સપ્તાહ પહેલા જ લોકલ ઓથોરિટી દ્વારા ઇટિંગ હાઉસ લાયસન્સને રીન્યુઅલ કરવામાં નહિ આવતા રાજધાની દિલ્હીમાં CPRLના 43 આઉટલેટ્સ બંધ થઇ ગયા હતા. CPRL, બક્ષી અને મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાનો સમાન હિસ્સો ધરાવતું જોઇન્ટ વેન્ચર છે. ટર્મિનેશન હેઠળ નોટિસના 15 દિવસોમાં CPRLએ મેકડોનાલ્ડ્સનું નામ, સિસ્ટમ, ટ્રેડમાર્ક, ડિઝાઇન અને તેની સાથે સંકળાયેલી પ્રોપર્ટીનો ઉપયોગ બંધ કરવો પડશે.

4/4
નવી દિલ્હીઃ દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 12 રાજ્યોમાં મેકડોનનલ્ડ્સના 169 રેસ્ટોરાંમાં કામ કરતા હજારો કર્મચારીઓની નોકરી જવાનું જોખમ ઉભું થયું છે. આ 12 રાજ્યોમાં મેકડોનલ્ડ્સના રેસ્ટોરાં ચલાવતી કંપની કનોટ પ્લાઝા રેસ્ટોરાં પ્રાઈવેટ લિમિટેડનો કરાર ખતમ થયા બાદ હજારો કર્મચારીઓની નોકરી જવાનો ડર ઉભો થયો છે. જોકે, કનોટ પ્લાઝા આ મામલે કાયદાકીય રસ્તો શોધી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget