શોધખોળ કરો
150 અબજ ડોલર સાથે કોણ બન્યું આધુનિક ઈતિહાસના સૌથી ધનિક વ્યક્તિ, જાણો વિગત
1/6

જેફ બેઝોસની સંપત્તિમાં એક જ વર્ષમાં 52 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 44.3 અબજ ડોલર છે. હાલ બિલ ગેટ્સ બિલિયોનેર્સની યાદીમાં 95.5 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે, જ્યારે સંપત્તિ અમેરિકન ઇન્વેસ્ટર 83 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા નંબર પર છે.
2/6

આ રીતે એમેઝોનના શેરની કિંમત 2018માં 56 ટકા સુધી વધી ગઈ છે. આ કારણસર જેફ બેઝોસની નેટવર્થ વધીને 150.8 અબજ ડોલરે પહોંચી છે.
Published at : 18 Jul 2018 10:36 AM (IST)
View More





















