શોધખોળ કરો

બાબા રામદેવે શરૂ કર્યો પ્રાઈવેટ સિક્યોરિટીનો બિઝનેસ, 40,000 કરોડ રૂપિયાના બજાર પર છે નજર

1/4
તમને જણાવીએ કે વિતેલા કેટલાક વર્ષો દરમિયાન પ્રાઈવેટ સુરક્ષાના બિઝનેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. FICCIના એક અભ્યાસ અનુસાર હાલમાં પ્રાઈવેટ સિક્યોરિટીનો કારોબાર 40,000 કરોડ રૂપિયાનો છે. અંદાજ છે કે 2020 સુધી તે 80,000 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.

2/4
અહેવાલ અનુસાર, આ કંપનીને પરાક્રમ સુરક્ષા, આપકી રક્ષા સ્લોગન સાથે લોન્ચ કરતાં રામદેવે કહ્યું કે પતંજલિએ લોકોનો યોગ, આયુર્વેદ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગરૂક કર્યા છે. હવે અમારો ઉદ્દેશ લોકોમાં સુરક્ષાની ભાવના જગાવવાનો છે જેના દ્વારા દેશની સુરક્ષામાં યોગદાન કરીશું. ચાલુ વર્ષના અંત સુધી પરાક્રમ સુરક્ષા પ્રાઈવેટ લિમિટેડના એકમ દેશભરમાં હશે.

3/4
બાબા રામદેવેના પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીનું નામ પરાક્રમ સુરક્ષા પ્રાઈવેટ લિમિટેડ હશે. યોગ ગુરુ રામદેવ દ્વારા જારી એક નિવેદન અનુસાર, કંપનીનો ટાર્ગેટ યુવાઓમાં દેશભક્તિની ભાવના જગાવવી અને તાલીમાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ઉપયુક્ત વાતાવરણ તૈયાર કરવું છે. ઉપરાંત લાખો લોકને રોજગારીની તક પણ મળશે.

4/4
નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવ હવે FMCG અને આયુર્વેદિક ઉત્પાદનોના કારોબારથી અલગ વિચારતા 40,000 કરોડ રૂપિયાના આકારવાળા પ્રાઈવેટ સિક્યોરિટી બજારમાં ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પતંજલિના સૂત્રોએ જણાવ્યું કે, સેનાના રિટાયર્ડ જવાન અને પોલીસ, પ્રાઈવેટ સિક્યોરિટી તરીકે નિમણૂક પામનાર લોકોને તાલીમ આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 

હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now

સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 

Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ

ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 

Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર

BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોને મળશે તક?

Embed widget