શોધખોળ કરો

આરકોમે રૂપિયા 11,000 કરોડમાં કેનેડાની કંપનીને ટાવર બિઝનેસ વેચ્યો

1/4
 મંગળારે ફિચ રેટિંગ્સે આરકોમનું રેટિંગ ઘટાડ્યું હતું. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે એરસેલની સાથે જોઈન્ટ વેન્ચર અને ટાવર બિઝનેસ વેચવાની સમજૂતી ધિરાણકર્તા માટે નેગેટિવ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે કહ્યું કે, એરસેલની સાથે મર્જર અને ટાવર બિઝનેસને વેચવાથી કંપનીનું દેવું 31 હજાર કરોડ રૂપિયા ઓછું થઈ જશે. આ રકમ કુલ દેવાના 70 ટકા જેટલી થવા જાય છે.

2/4
ટાવર બિઝનેસને એક અલગ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવશે અને તેની 100 ટકા માલિકી અને સંચાલન બ્રૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સ્વતંત્ર ધોરણે કરવામાં આવશે. અનિલ અંબાણીની કંપની આરકોમ તથા તેમના ભાઈ મુકેશ અંબાણીની 4જી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ અગાઉ નિર્ધારિત શરતો અને ભાડાંની ચૂકવણી કરી તેનો લાંબાગાળા સુધી ઉપયોગ કરી શકશે.

3/4
આ અંગે કંપનીએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યાં અનુસાર આ સોદા અંતર્ગત આરકોમને ટાવર કંપનીમાં બી ક્લાસ નોન-વોટિંગ શેર પણ મળશે. કંપની આ સોદામાંથી મળનારી રકમનો ઉપયોગ માત્ર તેના દેવાંની ચૂકવણી માટે કરશે.

4/4
નવી દિલ્હીઃ અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) ટાવર બિઝેસ કેનેડાની બ્રુકફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેચશે. બુધવારે આ બન્ને કંપની વચ્ચે સમજૂતી થઈ. ડીલથી આરકોમને 11 હજાર કરોડ રૂપિયા મળશે. તેનો ઉપયોગ તે દેવું ઘટાડવા માટે કરશે. કંપની પર હાલમાં અંદાજે 44,000 કરોડ રૂપિયાનું દેવું છે. ડીલ માટે રેગ્યુલેટર્સની મંજૂરી લેવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ

સોના-ચાંદીના ભાવમાં ભડકો! સોનું ₹2,440 મોંઘુ થયું, ચાંદીમાં જંગી ઉછાળો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

444-દિવસની સ્પેશિયલ બેંક FD: SBI, PNB કે BoB? જાણો કઈ બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Embed widget