શોધખોળ કરો

આ કંપની માત્ર 6 રૂપિયામાં આપી રહી છે 100 રૂપિયાનો ટોકટાઈમ અને FREE ઇન્ટરનેટ ડેટા

1/6
339 રૂપિયાનો પ્લાનઃ તે અંતર્ગત યૂઝરને અનલિમિટેડ લોકલ/એસટીડીની સુવિધા આપવામાં આવશે. તેની સાથે જ 1 જીબી ફ્રી ડેટા પણ મળશે.

2/6
175 રૂપિયાનો પ્લાનઃ કંપનીએ આ પ્લાનને અપડેટ કર્યો છે. 175 રૂપિયાના પ્લાનની વેલિડિટી વધી ગઈ છે. તેમાં હવે વોયસ કોલની સાથે 300 એમબી ફ્રી ડેટા મળશે.

3/6
148 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ કોલિંગ લોકલ અથવા અન્ય નેટવર્ક અને એસટીડી પર પણ લાગુ થશે. સાથે જ તેમાં 300 એમબી ફ્રી ડેટા પણ મળશે.

4/6
7 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત 7 રૂપિયાના રિચાર્જ પર 100 રૂપિયાનો ટોકટાઈમ અને 300 એમડી ડેટા મળશે. આ સુવિધા માત્ર નવા કનેક્શન પર જ મળશે. આ પ્લાનમાં યૂઝરને પ્રતિ મિનિટ પ્રમાણે કોલ દર લાગશે.

5/6
6 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત ગ્રાહકે માત્ર 6 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. તેમાં 100 રૂપિયાનો ફ્રી ટોકટાઈમ મળશે. સાથે જ 300 એમબીનો ડેટા પણ ફ્રીમાં મળશે. આ પ્લાનમાં યૂઝરને પ્રતિ સેકન્ડ પ્રમાણે કોલ દર લાગશે.

6/6
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવા વર્ષે 5 ધમાકેદાર ઓફર્સ રજૂ કરી છે. કંપનીએ 6 રૂપિયા, 7 રૂપિયા, 148 રૂપિયા, 175 રૂપિયા અને 339 રૂપિયામાં નવો પ્લાન લોન્ચ કર્યો છે. સાથે જ તેમાંથી 175 રૂપિયા અને 148 રૂપિયા પ્લાનને અપટેટ કરવામાં આવ્યા છે. BSNLએ આ પ્લાન્સ દ્વારા પોતાના યૂઝર્સને નવા વર્ષે મોટી ભેટ આપી છે. આગળ વાંચો ક્યા પ્લાનમાં શું છે ખાસ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી બચાવી શકો છો ટેક્સ, 80C નો ફાયદો લેતા પહેલા જાણી લો વ્યાજનો નિયમ

8th Pay : કર્મચારીઓને મળશે ₹17 લાખ સુધી એરિયર્સ? ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે સમજો કેલ્ક્યુલેશન

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ

Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ

ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

Embed widget