શોધખોળ કરો

Jioને ટક્કર આપવા આ કંપની આપી રહી છે 143 રૂપિયામાં અનલિમિટેડ કોલિગં અને પ્રતિદિન 1GB હાઈ સ્પીડ ડેટા

1/4
 જોવા જઈએ તો જિઓ પોતાના 399 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન પર 84 દિવસ સુધી પ્રતિદિન એક જીબી ડેટા આપે છે. તેવી જ રીતે જિઓ ગ્રાહકોએ પ્રતિદિન 4.75 રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેવી જ રીતે બીએસએનએલના આ પ્લાનમાં ઉપભોક્તાઓએ પ્રતિદિન 4.76 રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ રીતે BSNL અને જિઓના પ્લાન લગભગ એક સરખા જ છે.

2/4
 BSNLના ડાયરેક્ટર (કન્ઝ્યુમર મોબિલિટી) આરકે મિત્તલે કહ્યું કે, આ વોઈસ અને ડેટા કેન્દ્રિત પ્લાન 429 રૂપિયામાં ઉપલબ્ધ છે. એક બાજુ જોવા જઈએ તો 143 રૂપિયા પ્રતિ મહિનામાં ગ્રાહકોને ત્રણ મહિના સુધી કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ (લોકલ અને એસટીડી) તથા 90 જીબી ડેટા મળે છે. તેમણે દાવો કર્યો છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ કોઈપણ પ્લાન કરતાં BSNLનો આ પ્લાન સૌથી સસ્તો છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

નોકરિયાતો માટે ખુશખબર: 2026 માં ભારતમાં મળશે બમ્પર ઈન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં મળશે સૌથી વધુ ઈન્ક્રીમેન્ટ

આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2026: કયા રાજ્યમાં કોની બનશે સરકાર? 5 રાજ્યની ચૂંટણીના પરિણામો પર તમામની નજર

Bengal election results: બંગાળમાં મતગણતરી અગાઉ VVPATની સ્લિપો મળી આવતા ખળભળાટ, ચૂંટણી પંચની સ્પષ્ટતા

બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?

આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

Embed widget