શોધખોળ કરો

BSNL Diwali Dhamaka: લોન્ચ કર્યો 4G VoLTE ફોન ભારત-1, 97 રૂપિયામાં મહિના માટે મળશે 4G ડેટા

1/5
માઈક્રોમેક્સ અનુસાર તેનો ટાર્ગેટ દેશના એવા 50 કરોડ લોકો સુધી 4જી સેવા પહોંચાડવાનો છે, જે અત્યાર પણ ઇન્ટરનેટથી દૂર છે. ભારત-1 ફોનમાં બીએસએનએલનું સિમ હશે પરંતુ ગ્રાહક ઇચ્છે તો તેમાં અન્ય ટેલિકોમ કંપનીનું સિમ પણ નાંખી શકે છે.

2/5
માઈક્રોમેક્સ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ફોન 22 ભાષામાં કામ કરશે અને તે 4G VoLTEને સપોર્ટ કરશે.

3/5
તેમાં 2.4 ઇંચની ક્વૂવીજીએ સ્ક્રીન, 2એમી રિયર કેમેરા અને વીજીએ સેલ્ફી કેમેરા હશે. તેમાં ડ્યુઅલ સિમ કનેક્ટિવિટીની સુવિધા મળશે.

4/5
 બીએસએનલે માત્ર 97 રૂપિયામાં 28 દિવસ માટે 4જી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. ભારત-1 હેન્ડસેટમાં 2200 એમએએચની બેટરી અને ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર હશે. તેની રેમ 515 એમબી અને રોમ 4 જીબીની હશે.

5/5
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનલે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલને ટક્કર આપવા માટે મંગળવારે 4જી વોલટી ફોન, ભારત-1 લોન્ચ કર્યો છે. તેની કિંમત 2200 રૂપિયાછે. તેના માટે બીએસએનલે ઘરેલુ સ્માર્ટફોન નિર્માતા કંપની માઈક્રોમેક્સની સાથે કરાર કર્યો છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બીએસએનએલ અને માઈક્રોમેક્સ બન્ને શ્રેષ્ઠ ઉપભોક્તા મોબાઈલ અનુભવ આપવા માટે મળીને કામ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Embed widget