શોધખોળ કરો

BSNL 99 રૂપિયામાં લાવ્યું અનલિમિટેડ કોલની ધમાકેદાર ઓફર, જાણો કેટલો ડેટા મળશે ફ્રી

1/4
BSNLએ નવી કોમ્બો એસટીવી (અનલિમિટેડ સ્થાનિક અને એસટીડી) ઓફર પણ રજૂ રી છે. જે અંતર્ગત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડની સાથે 1જબી ડેટા મળશે. 339 રૂપિયાની આ ઓફરમાં તમને 28 દિવસની વેલિડિટી મળશે.

2/4
આ ઓફરનો લાભગ, કોલકાતા ટીડી, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, અસમ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લાભ લઈ શકાશે. અન્ય સર્કલ માટે આ દર 119તી 149 રૂપિયા હશે.

3/4
BSNL આ પ્લાન પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે લાવ્યું છે. જોકે આ ઓફર અંતર્ગત તમે બીએસએનએલ થી બીએસએનએલ લોકલ અને એસટીડી ફ્રી કોલ કરી શકો છો. આ ઓફર અંતર્ગત તમને 99 રૂપિયામાં ફ્રી કોલની સાથે સાથે 300 એમબી ડેટા 28 દિવસ માટે મળશે.

4/4
નવી દિલ્હીઃ જો તમે BSNLના યૂઝર છો તો તમારે માટે સારા સમાચાર છે. હવે તમે ખૂબ ઓછી કિંમતમાં એક મહિના માટે અનલિમિટેડ ફ્રી કોલની સાથે 300 એમબી ડેટાનો લાભ પણ લઈ શકો છો. આ ઓફરનો લાભ લેવા માટે તમારે માત્ર 99 રૂપિયા ચૂકવવા પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Embed widget