શોધખોળ કરો

CAGએ બજારમાંથી મૂડી મેળવવાને લઈને સરકારી બેંકોની ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ

1/3
કેગે સંસદમાં રજૂ પોતાના અહેવાલમાં કહ્યું કે, અત્યાર સુધી જાન્યુઆરી 2015થી માર્ચ 2017 સુધી સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ બજારમાંથી માત્ર 7726 કોરડ રૂપિયાની મૂડી મેળવી છે. તેનાથી 2019 સુધી એક લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ મેળવવાની શક્યતાને લઈને આશંકા છે. અહેવાલ અનુસાર નાણાંકીય સેવા વિભાગે કેગને જૂન 2017માં જાણકારી આપી હતી કે બજાર દ્રષ્ટિકોણ ખાસ કરીને બેંક શેરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, મજબૂત અને મોટી સરકારી બેંકોના શેર બજારમાં 52 સપ્તાહની ટોચ પર છે.

2/3
નવી દિલ્હીઃ દેશના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG-કેગ)એ બેંકો દ્વારા 2019 સુધી બજારમાંથી અંદાજે એક લાખ કરોડ રૂપિયા મેળવવાની સંભાવના પર આશંકા વ્યક્ત કરી છે. જોકે નાણાં મંત્રાલયે જોર દઈને કહ્યું છે કે, મોટી બેંક ફંડ મેળવવામાં સફળ થશે. સરકારની ઇન્દ્રધનુષ યોજના 2015-19 અનુસાર બેંક બજારમાંથી 2015-19 દરમિયાન 1.1 લાખ રોડ રૂપિયા મેળવશે. સાથે જ સરકાર 70,000 કરોડ રૂપિયાની મૂડી ઠાલવસે જે જોખમ નિયમ બાસેલ ત્રણ અંતર્ગત 1.8 લાખ કરોડની મૂડીની જરૂરતને પૂરી કરી શકે.

3/3
મીડિયાના રીપોર્ટસ અનુસાર, સીએજીએ પોતાના રીપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે 12 સરકારી બેન્કોનો નફો વધારીને બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બેન્કોએ એનપીએની સરખામણીએ બરાબર જોગવાઈ નથી કરી. મૂડી એકત્ર કરવા માટે નિયમોની અવગણના કરવામાં આવી છે. સીએજીએ જણાવ્યું કે કોર્પોરેશન બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ને જરૂર કરતા વધારે મૂડી આપવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget