શોધખોળ કરો

પહેલી એપ્રિલથી લાગુ થશે E-way બિલ, GST કાઉન્સિલનો નિર્ણય

1/3
 નવી દિલ્લી: નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠકમાં આજે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. કાઉન્સિલે જીએસટીમાં રિટર્ન ફાઈલિંગની તારીખને પણ લંબાવી છે. જીએસટીઆર-3 બી જૂન સુધી ભરી શકાશે. સાથે માલના અંતરરાજ્ય આયાત નિકાસ માટે ઈ-વે બિલને પહેલી એપ્રિલથી અમલમાં લાવવાનો નિર્ણય લીધો છે.

2/3
 દેશ ભરમાં ઈ-વે બિલ એક સાથે લાગુ નહીં થાય. આ તબ્બકા પ્રમાણે 4 રાજ્યોના લોટમાં લાગુ થશે. પહેલા ચાર રાજ્યમાં ઈ-વે બિલ લાગુ પડશે અને ત્યાર બાદ અન્ય 4 રાજ્યમાં લાગુ પડશે. હાલમાં ઈ-વે બિલ કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પહેલી એપ્રિલથી લાગુ પડશે. કાઉન્સિલે આ વખતે રિયલ એસ્ટેટ અને રિવર્સ ચાર્જ મેકેનિઝ્મ પર 1 જુલાઇ સુધી નિર્ણય ટાળી દીધો છે.

3/3
ઈ-વે બિલ અનુસાર રૂપિયા 50 હજારથી વધારે રકમની પ્રોડક્ટની રાજ્ય કે રાજ્યની બહાર ટ્રાન્સપોર્ટેશનને ડિલિવરી માટે સરકારને પહેલાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન માફરતે બતાવવું પડશે. તે અનુસાર ઈ-વે બિલ જનરેટ કરવાનું રહેશે જે 1 થી 15 દિવસ સુધી માન્ય રહેશે. આ માન્યતા પ્રોડક્ટ લઈ જવાના અંતરના આધાર પર નક્કી કરાશે. જેમ કે 100 કિલોમીટર સુધીના અંતર માટે એક દિવસનું ઈ-વે બિલ બનશે જ્યારે એક હજાર કિલોમીટરના અંતર માટે 15 દિવસનું ઈ-વે બિલ બનશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચમાં પગાર થશે ડબલ? જાણો શું છે 2.0 ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત

666 Days Special FD: 666 દિવસની FD પર મળશે 8.25% વ્યાજ! જાણો ગણતરી

Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

Embed widget