શોધખોળ કરો

જો આ કામ કર્યું તો હવે EPF વ્યાજ પર પણ ભરવો પડશે ટેક્સ

1/4
બીજી તરફ રિટાયર્ડ કર્મચારી માટે નિયમ થોડો અલગ છે. જો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમર બાદ નિવૃત્ત થાય અને પોતાનું ઈપીએફ એકાઉન્ટનું વિડ્રોલ ન કરે અથવા બેલેન્સ ટ્રાન્સફર ન કરે તો તેના રિટાયરમેન્ટની તારીખથી ત્રણ વર્ષ બાદ તેના ઈપીએફ એકાઉન્ટને ‘ઇનઓપરેટિવ’ કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ કેટેગરીનાં ખાતાં પર કોઈ વ્યાજ મળતું નથી. તેની પર મળનારા વ્યાજદરની જાહેરાત દર વર્ષે થાય છે. 2016-17 માટે આ દર 8.56 ટકા હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે આ દરોની જાહેરાત બાકી છે.

2/4
 ઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ (TAT)ની બેંગલુરુ બેન્ચે એક નિવૃત્ત કર્મચારીના મામલે સુનાવણીમાં આ આઈટી જોગવાઈને યથાવત્ રાખી હતી. ઈવાય ઇન્ડિયામાં પાર્ટનર અને ઇન્ડિયા મોબિલિટી લીડર અમરપાલ ચડ્ડાએ જણાવ્યું કે, ‘નોકરી બાદ, ભલે તમે નિવૃત્ત થઈ ગયા હોવ, નોકરી છોડી દીધી હોય અથવા તમને બરતરફ કરવામાં આવ્યા હોય, ઘણી વાર કર્મચારી પોતાનું ઈપીએફ ચાલુ રાખે છે અને તેની પર મળતું વ્યાજ લે છે. દુર્ભાગ્યવશ, તેમને એ વાતની જાણકારી હોતી નથી કે, નોકરી ન કરવાની સ્થિતિમાં ઈપીએફ પર મળનારા વ્યાજ પર ટેક્સ પણ લાગે છે.’

3/4
બેંગલુરુઃ જો તમે નોકરી છોડી દીધી છે અને તમારું ઈપીએફ એકાઉન્ટ એક્ટિવ છે તો તેના પર મળનારા વ્યાજ પર તમારે ટેક્સ આપવો પડશે. ઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યૂનલની બેંગલુરુ બ્રાન્ચે આ નિર્ણય આપ્યો છે. ઈપીએફ પર મોટો નિર્ણય આપતા ઇનકમ ટેક્સ એપલેટ ટ્રિબ્યૂનલે કહ્યું કે, નિવૃત્તી બાદ એક્ટિવ ઈપીએફ ખાતા પર પણ ટેક્સ લાગશે. તમને જણાવીએ કે નિવૃત્તીનાત્રણ વર્ષ બાદ ઈપીએફ પર વ્યાજ નથી મળતું.

4/4
આઈટીએટીના નિયમ મુજબ, આ નિયમ માત્ર નિવૃત્ત લોકો જ નહિ, પણ કોઈ પણ કારણથી નોકરી છોડનારા લોકો પર પણ લાગુ પડે છે. ગયા વર્ષે નવેમ્બરમાં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જ્યારે કોઈ કર્મચારી પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દે અથવા નોકરીમાંથી બરતરફ કરાય તો ત્યાર બાદ તેનું ઈપીએફ એકાઉન્ટ ‘ઓપરેટિવ’ કેટેગરીમાં આવી જાય છે અને એકાઉન્ટ સક્રિય હોય ત્યાં સુધી તેને તેની પર વ્યાજ મળતું રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

Embed widget