શોધખોળ કરો

હવે 5G ટેકનીકમાં હાથ અજમાવશે એરટેલ, એરિક્સન સાથે કર્યા કરાર

1/3
 એલિક્સનની આ ભાગીદારી અંતર્ગત એરટેલની સાથે મળીને કામ કરશે જેથી આગામી જનરેશનને ધ્યાનમાં રાખીને 5જી ટેકનીકન બનાવવામાં આવે. એરિક્સને 4જી અને સર્વિસ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પહેલેથી જ ભારતી એરટેલની સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એરટેલે ચાલુ વર્ષે જ એક સમજૂતી ટેલીકોમ ઉપકરણ બનાવતી કંપની નોકિયા સાથે પણ કરાર કર્યા હતા.

2/3
એલિક્સનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને બિઝનેસ પ્રમુખ નૂનજિયો મર્ટિલોએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે અમે 36 કંપનીઓ સાથે કરાર કર્યા છે. ભારતમાં અમે 5G માટે હાલમાં જ ભારતી એરટેલની સાથે કરાર કર્યા છે. જોકે તેમણે આ મામલે નાણાંકીય મુદ્દે કોઈ જાણકારી આપી ન હતી.

3/3
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની 4જી સર્વિસને ટક્કર આપવા માટે એરટેલ હવે 5G સર્વિસ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીને આ જંગમાં મદદ કરશે સ્વીડનની ટેલીકોમ ઉપકરણ નિર્માતા કંપની એરિક્સન. એરિક્સને કહ્યું કે, તેણે ટેલીકોમ કંપની ભારતી એરટેલના ભારતના ઓપરેશન માટે 5G ટેકનીક માટે કરાર કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget