શોધખોળ કરો

ફ્લિપકાર્ટે ટેનસેન્ટ, ઈબે, માઈક્રોસોફ્ટ પાસેથી 9000 કરોડ રૂપિયા ઉભાં કર્યાં

1/5
ચીનમાં ઈન્ટરનેટ વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડતી અગ્રણી કંપની ટેનસેન્ટના પ્રેસિડેન્ટ માર્ટિન લૌએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ભાગીદારીની મદદથી ટેનસેન્ટ ભારતીય ઈકોમર્સ અને પેમેન્ટ્સ ક્ષેત્રે નવી તકોનો લાભ લઈ શકશે. ભારતીય ગ્રાહકોને સાનુકૂળ અનુભવ ઉપલબ્ધ બનાવવામાં તથા ભારતમાં ઈન્ટરનેટના માહોલને વધુ વિકસાવવા માટે ફ્લિપકાર્ટની સાથે જોડાઈને અમે આનંદ અનુભવી રહ્યાં છીએ. ફ્લિપકાર્ટ ગ્રૂપ મિન્ત્રા, જબોંગ, ફોનપે તથા ઈકાર્ટ જેવી જાણીતી ભારતીય બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે.

2/5
 ચીન સ્થિત ટેનસેન્ટ સોશિયલ મેસેજિંગ એપ વીચેટની માલિકી ધરાવવા ઉપરાંત તે પ્રોક્ટો, ઈબીબો જેવી વિવિધ ઓનલાઈન કંપનીઓમાં પણ રોકાણ ધરાવે છે. ફ્લિપકાર્ટના સંસ્થાપકો સચિન બંસલ અને બિન્ની બંસલે આ સોદાને કંપની તથા દેશ માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રોકાણકારોની પસંદગી સંશોધન ક્ષેત્રે તેમના અત્યંત પ્રભાવશાળી ઈતિહાસ ઉપરાંત ટેક્નોલોજી ક્ષેત્રે તેમની નિપુણતાને ધ્યાનમાં રાખીને કરાઈ છે.

3/5
 ફ્લિપકાર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યાં અનુસાર ફ્લિકાર્ટ ગ્રૂપ દ્વારા ટેનસેન્ટ, ઈબે તથા માઈક્રોસોફ્ટ પાસેથી 1.4 અબજ ડોલરનું ભંડોળ હાંસલ કરાયું છે. ફંડિગનો આ રાઉન્ડ ફ્લિપકાર્ટના 10 વર્ષના ઈતિહાસ ઉપરાંત ભારતીય ઈન્ટરનેટ સેક્ટરમાં સૌથી મોટો છે, જેની મદદથી ફ્લિકાર્ટ ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રની વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશવા સજ્જ બનશે.

4/5
 પોતાની હરીફ કંપની સ્નેપડીલને હસ્તગત કરવાની અટકળો વચ્ચે થયેલા આ સોદાને પગલે ફ્લિપકાર્ટને અમેરિકન ઈન્ટરનેટ જાયન્ટ એમેઝોન સામે લડવા જરૂરી મૂડીબળ મળી રહેશે. ફ્લિપકાર્ટના હાલના રોકાણકારોમાં ટાઈગર ગ્લોબલ મેનજમેન્ટ, નેસ્પર્સ ગ્રૂપ, એસેલ પાર્ટનર્સ તથા ડીએસટી ગ્લોબલનો સમાવેશ થાય છે.

5/5
બેંગલુરુઃ દેશની જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે સોમવારે કહ્યું કે, ટેનસેન્ટ, ઈબે, માઈક્રોસોફ્ટ પાસેથી 1.4 અબજ ડોલરનું ભંડોળ મેળવવામાં સફળ રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ફ્લિપકાર્ટના 10 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટું ફન્ડિંગ છે. સાથે જ આ ભારતના ઇન્ટરનેટ ક્ષેત્રની પણ સૌથી મોટું ફન્ડિગં છે. આ ફન્ડિંગ બાદ ફ્લિપકાર્ટની કિંમત 11.6 અબજ ડોલર થઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો

Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

Embed widget