શોધખોળ કરો

મુકેશ અંબાણીના ઘરે પધાર્યા ગણપતિ બાપા, પૂજામાં સામેલ થયા દિગ્ગજ સિતારા, જુઓ તસવીરો

1/14
પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટગે સાથે બાપાના દર્શન માટે એન્ટિલિયામાં આવ્યો હતો.

2/14
યુવરાજ સિંહ માતા શબનમ સાથે આવ્યો હતો.
યુવરાજ સિંહ માતા શબનમ સાથે આવ્યો હતો.
3/14
ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ પણ બાપાના દર્શન માટે આવ્યો હતો.

4/14
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે બાપાના દર્શન માટે આવ્યા હતા.

5/14
અનિલ કપૂર પણ પત્ની સાથે મુકેશ અંબાણીને ત્યાં ગણેશ દર્શન માટે આવ્યો હતો.

6/14
હરભજન સિંહ પત્ની ગીતા બસરા અને પુત્રી સાથે એન્ટિલિયામાં આવ્યો હતો.

7/14
સચિન તેંડુલકર પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે ગણપતિબાપાના દર્શન માટે આવ્યો હતો.

8/14
માધુરી દીક્ષિત પતિ સાથે એન્ટિલિયામાં આવી હતી.

9/14
મુકેશ અંબાણી, અનંત અંબાણીએ ગુજરાતી પરંપરા પ્રમાણે મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

10/14
બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી પત્ની સાથે આવ્યો હતો.

11/14
બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર પણ બાપાના દર્શન માટે એન્ટિલિયામાં આવી હતી.

12/14
કેટરિના કૈફ તેની બહેન સાથે આવી હતી.
કેટરિના કૈફ તેની બહેન સાથે આવી હતી.
13/14
મહેમાનોનું સ્વાગત કરતાં નીતા અંબાણી અને ઈશા.

14/14
મુંબઈઃ આજે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગથી ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પણ તેના ઘર એન્ટિલિયામાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે. આજે તેમના ઘરે બાપાની પૂજા અને દર્શનમાં સામેલ થવા બોલીવુડ અને સ્પોર્ટ્સ જગતના અનેક દિગ્ગજ સિતારાઓ આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget