શોધખોળ કરો

બિલ ગેટ્સે કર્યં સદીનું સૌથી મોટું દાન, છતાં પણ વિશ્વના ધનાઢ્યમાં ટોપ પર રહેશે

1/6
આશ્ચર્યની વાત તો એ છે કે આટલું દાન આપ્યા બાદ પણ બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લુમબર્ગની અબજોપતિની યાદીમાં તેમની સંપત્તિ 86.1 અબજ ડોલર અંકાઇ છે. ગયા મહિને જ થોડીક ક્ષણો માટે અમેઝોનના જૈફ બેજોસ તેમનાથી આગળ નીકળી ગયા હતા. પરંતુ ત્યારબાદ ફરી એકવાર ગેટ્સ નંબર 1 ધનિક બની ગયા હતા.

2/6
ગેટ્સ માઇક્રોસોફ્ટના આશરે 70 કરોડ શેર્સ પોતાના ફાઉન્ડેશનને આપી ચૂકયા છે. જો આ શેર્સ અત્યારે તેમની પાસે હોત તો આજે 50 અબજ ડોલર એટલે કે અંદાજે 3.21 લાખ કરોડ રૂપિયાના હોત. જૂનમાં આપવામાં આવેલ દાન કંપનીમાં તેમના હિસ્સાના 38 ટકા બરાબર છે. તેની સાથે જ હવે કંપનીમાં તેમનો હિસ્સો ઘટીને અંદાજે 1.3 ટકા રહ્યો છે જે 1996મા 24 ટકા હતો.

3/6
ગેટ્સ ફાઉન્ડેશનની તરફથી ફાઇલ ટેક્સ રિટર્ન્સ, એન્યુઅલ રિપોર્ટસ અને રેગ્યુલેટરી ફાઇલિંગ્સની સમીક્ષા પરથી જાણકારી મળે છે કે, બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ 1994ના વર્ષથી શેર્સ અને રોકડના રૂપમાં 35 અબજ ડોલર એટલે કે અંદાજે 2.24 લાખ કરોડ રૂપિયાનું દાન કરી ચૂકયા છે. ગેટ્સે અબજોપતિ રોકાણકાર વોરેન બફેટની સાથે ગિવિંગ પ્લેજની સ્થાપના 2010ની સાલમાં કરી હતી. ત્યારથી 168 ધનિક લોકો તેમની સાથે જોડાઇ ચૂકયા છે જેમણે પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો દાન કરવાનો સંકલ્પ લીધો છે.

4/6
આ દાન 2000ની સાલ બાદ ગેટ્સ તરફથી કરાયેલું સૌથી મોટું છે. જોકે 1999ની સાલમાં તેઓ 16 અબજ ડોલર એટલે કે 1 લાખ કરોડ રૂપિયાની કિંમતના શેર્સ દાન કરી ચૂકયા છે. તેના બીજા વર્ષે જ તેમણે 5.1 અબજ ડોલર એટલે કે 32780 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.

5/6
જો કે, એ જાણકારી મળી શકી નથી કે ગેટ્સે આ દાન કોને કર્યું છે, પરંતુ તેમણે મોટાભાગનું દાન પોતાના બિલ એન્ડ મિલિન્દા ફાઉન્ડેશનને જ આપ્યું હોવાની શક્યતા છે. બિલ એન્ડ મિલિન્દા ફાઉન્ડેશનની સ્થાપના ગેટ્સ દંપત્તિએ પોતાના નામે કરી હતી જેથી તેઓ પોતાના સોશિયલ વર્ક્સને પૂરા કરી શકે.

6/6
નવી દિલ્હીઃ દિગ્ગજ અમેરિકન ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે સદીનું સૌથી મોટું દાન કર્યું છે. તેમણે પોતાની કુલ સંપત્તિના 5 ટકા જેટલા માઈક્રોસોફ્ટના પોતાના શેર દાનમાં આપી દીધા છે. ગેટ્સે ચાલુ વર્ષે 6 જૂનના રોજ સોફ્ટવેર બનાવતી કંપની માઈક્રોસોફ્ટના 6.40 કરોડ શેર દાનમાં આપ્યા જેની કિંમત 4.6 અબજ ડોલર એટલે કે 29 હજાર કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. સોમવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને તરફતી જારી રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે

પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

દર મહિને ₹5,000 ની SIP થી ક્યારે બનશે ₹1 કરોડનું ફંડ? જુઓ સંપૂર્ણ ગણતરી અને સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

Embed widget