શોધખોળ કરો

બંધ થઈ ગયેલ જૂની નોટ જમા કરવાની હવે કોઈ તક નહીં મળે, સરકારે કરી સ્પષ્ટતા

1/3
જો કે આવી કોઈ નવી સવલત આપવાનો નાણા મંત્રાલયે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. બુધવારે જ આરબીઆઈએ ૯૯ ટકા રદ નોટો પરત જમા થયાનો દાવો કર્યા પછી અનેક લોકોએ સરકારને વિનંતી કરી હતી કે રદ કરાયેલી ચલણી નોટો જમા કરવા દેવા માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવે. આ મામલે આર્થિક મામલાઓનાં સેક્રેટરી એસ સી ગર્ગે કહ્યું હતું કે આ તબક્કે તો એવી કોઈ શક્યતા નથી કે જૂની રદ થયેલી ચલણી નોટો પરત જમા કરવા માટે કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવે.

2/3
હાલમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ખુલાસો કર્યો હતો કે ગત ૮ નવેમ્બરે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો રદ થયા પછી અપાયેલી મુદતમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડમાંથી ૯૯ % રદ ચલણી નોટો પરત જમા થઈ ગઈ છે ત્યારે હજુ પણ અનેક લોકોએ સરકારને અનુરોધ કર્યો હતો કે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ના દરની રદ નોટો જમા કરવા માટે એક નવી વિન્ડો શરૂ કરવામાં આવે.

3/3
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે 500 અને 1000 રૂપિયાની બંધ થઈ ગયેલ નોટો જમા કરાવવા મટે વધુ એક તક આપવાની સંભાવનાને નકારી દીધી છે. સરકાર હવે કહી રહી છે કે આશા હતી કે બંધ થઈ ગયેલ જૂની નોટો બેંકોમાં પરત આવી જશે જે રિઝર્વ બેંકના લેટેસ્ટ આંકડા અનુરૂપ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર

Embed widget