શોધખોળ કરો
HDFCએ હોમ લોનના વ્યાજ દર 0.45 ટકા ઘટાડ્યા, જાણો હવે કેટલા ટકા ચૂકવવું પડશે વ્યાજ
1/4

સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની અનેક બેંકોએ પોતાના બેન્ચમાર્ક રેટ્સમાં 1.48 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ, કાર અને કોર્પોરેટ લોન સસ્તી થશે. નોટબંધીથી બેંકોની જમા રકમમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેના કારણે લોન પ્રોવાઈડર્સે આવા નિર્ણય લીધા છે.
2/4

હાલમાં જ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના બેન્ચમાર્ક લોન રેટમાં 0.9 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષ માટે એમસીએલઆર 0.75 ટકા ઘટાડીને 8.5 ટકા કર્યો છે. એક દિવસના એમસીએલઆરને 0.9 ટકા ઘટાડીને 8.1 ટકા કર્યો છે. નવો દર 7 જાન્યુઆરીથી લાગુ થશે.
Published at : 04 Jan 2017 08:08 AM (IST)
View More























