શોધખોળ કરો

Heroએ i3s ટેકનીક સાથે રજૂ કરી HF Deluxe, દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 46,630 રૂપિયા

1/4
 આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. આ 8,000 આરપીએમ પર 8.25 BHPનો પાવર જનરેટ કરે છે. જ્યારે 5,000 આરપીએમ પર તે 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે.

2/4
એન્જિનની વાત કરીએ તો જૂની HF Deluxeમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી બાઈકને BS-IV એમિશન નોર્મ્સ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. હીરો HF Deluxe i3sમાં 97.2ccનું સિંગલ સિલિન્ડરવાળું એર કૂલ્ડ એન્જિન લાગેલ છે.

3/4
 હીરો દ્વારા વિકસિત i3s ટેકનીકનો સૌથી મોટો ફાયદો શહેરની ભીડભાડવાળા વિસ્તારમાં બાઈક ચલાવવામાં સરળતા રહે છે. આ સિસ્ટમથી બાઈક થોડો સમય સુધી ઉભી રાખવા પર આપોઆપ બંધ થઈ જાય છે અને બાદમાં સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે બાઈક ન્યૂટ્રલ ગિયરમાં હોય છે તો એન્જિન ખુદ જ બંધ થઈ જાય છે. અને જ્યારે બાઈક ચાલક ક્લચ દબાવે છે તો એન્જિન ફરી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને રાઈડર બાદમાં બાઈકને કોઈપણ ગિયરમાં ફરીથી ડ્રાઈવ કરી શકે છે.

4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી મોટરસાઈકલ નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાની સસ્તી બાઈક HF Deluxeને i3s ટેકનીકની સાથે લોન્ચ કરી છે. હીરો દ્વારા વિકસિત કરવામાં આવેલ i3s ટેકનીકનો મતલબ છે 'આઈડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ'. તે પહેલા કંપની પોતાની સ્પ્લેન્ડર બાઈકની સાથે આ ટેકનીકને રજૂ કરી ચુકી છે. દિલ્હીમાં આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 46,630 રૂપિયા રાખવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget