શોધખોળ કરો
આ ટોચની ખાનગી બેંકે FDના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો કેટલો થશે લાભ
1/3

નવી દિલ્હીઃ ICICI બેંકના ખાતાધારકો માટે ખુશખબર છે. બેંકે એફડી (ફિક્સ ડિપોઝિટ) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એફડી પર વધારવામાં આવેલ વ્યાજ દરનો લાભ સામાન્ય લોકોની સાથે સીનિયર સિટિઝનને પણ મળશે. નવા વ્યાજ દર 14 ઓગસ્ટ 2018થી લાગુ થશે. આ પહેલા એસબીઆઈ અને એચડીએફસી બેંકે પણ એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. બેંકે વ્યાજના દરમાં 0.15-0.25 ટકા સુધીનો વધારો કર્યો છે. આગળ જુઓ શું છે નવા વ્યાજ દર....
2/3

Published at : 16 Aug 2018 02:28 PM (IST)
View More





















