શોધખોળ કરો

ભારતની આ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ માટે Good News, સરળતાથી મળી જશે અમેરિકાના વિઝા

1/4
નવી દિલ્હીઃ ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ) ભારતની એક માત્ર એવી કંપની છે જે એચ-1બી વીઝા માટે વિદેશી શ્રમ પ્રમાણન (ફોરેન લેબર સર્ટિફિકેશન) મેળવનારી ટોચની દસ કંપનીઓમાં સામેલ છે. અમેરિકામાં શ્રમ વિભાગના આંકડા અનુસાર આ સર્ટિફિકેટ વર્ષ 2018 માટે આપવામાં આવ્યું છે. ભારતીય આઈટી પ્રોફેશનલની વચ્ચે H-1B વીઝાની માગ સૌથી વધારે રહે છે.

2/4
 અર્નેસ્ટ એન્ડ યંગ બાદ આ લિસ્ટમાં ડેડલાઈટ કન્સલ્ટિંગનું સ્થાન છે. તેને 68,869 સર્ટિફીકેશન મળ્યા છે. કોગ્નિજેન્ટ ટેકનોલોજીને 47,732 સર્ટિફીકેશન મળ્યા છે. જયારે એચસીએલ અમેરિકાને 42,280 સર્ટિફીકેશન મળ્યા છે. K Force Incને 32,996 અને એપ્પલને 26,833 સર્ટિફીકેશન પ્રાપ્ત થયા છે. જયારે ટીસીએસને કુલ 20,755 એચ-1 બી સર્ટિફીકેશન પ્રાપ્ત થયા છે.

3/4
 લંડનની આ કંપનીને એચ-1 બી અંતર્ગત આવનારા કામો સાથે સંકળાયેલી 1,51,164 પદો માટે આ પ્રમાણપત્ર મળ્યું છે. નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન જેટલા પણ વિદેશી લેબર સર્ટિફીકેશન ઈસ્યું કરવામાં આવ્યા છે, તેમાં કંપનીની ભાગીદારી 12.4 ટકાની છે.

4/4
 ટોપ 10માં સામેલ થનારી ટીસીએસ એક માત્ર ભારતીય કંપની બની છે. અમેરિકાના શ્રમ વિભાગના આંકડાઓ પ્રમાણે ટીસીએસને 20 હજાર સર્ટિફિકેશનની સાથે આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં સૌથી ઉપર અર્નેસ્ટ એન્ડ યંગ છે. આ કંપનીએ પ્રથમ સ્થાન કબ્જે કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 

Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર

આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની

Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?

Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો

Embed widget