શોધખોળ કરો

હવે તમારા ટીવી પર નજર રાખવા માંગે છે સરકાર, જાણો સરકારે શું કરી ભલામણ

1/5
 અત્યાર સુધી બીઆરએસીના 22,000 ઘરોમાં બીઆર-ઓ મીટર લગાવ્યા છે, જેના દ્વારા તે ટીઆરપી વિશે આંકડા ભેગા કરે છે. જ્યારે નવી ચિપ લાગ્યા પછી આ મીટરની જરૂર નહીં પડે. ઉલ્લેખનીય છે કે બાર્ક આ મીટરને ગ્રાહકની મંજૂરી પછી તેમના ઘરોમાં લગાવે છે.

2/5
 ડીએવીપી વિભિન્ન મંત્રાલયો અને તેમના સંગઠનોની એડવર્ટાઇઝમેન્ટ જાહેર કરવા માટે સરકારની નોડલ એજન્સી છે. મંત્રાલયે નવા ડીટીએત લાયસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ટ્રાઇની ભલામણો પર પ્રતિક્રિયા તરીકે આ પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, તાજેતરમાં જ મોકલવામાં આવેલા જવાબમાં ટ્રાઇએ કહ્યું કે સેટ-ટોપ બોક્સમાં ચિપ લગાવવાના મુદ્દા પર મંત્રાલયને અલગ રેફરન્સ મોકલવો પડશે.

3/5
 જોકે સરકારનું આ પગલું બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (બાર્ક)નો એકાધિકાર ખતમ કરવાના પગલાં તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. બાર્ક ભારતમાં દર અઠવાડિયે ટીવી વ્યુઅરશિપનો ડેટા જાહેર કરી શકે છે. મંત્રાલયનું માનવું છે કે દૂરદર્શનની વ્યુઅરશિપ ઓછી કરીને બતાવવામાં આવે છે.

4/5
 અધિકારીએ જણાવ્યું કે, ચિપ દ્વારા સરળતાથી ગ્રાહક કઇ ચેનલ કેટલીવાર સુધી જોઇ રહ્યો છે, તેની જાણકારી હાંસલ કરી શકાશે. તેનાથી વિજ્ઞાપનદાતા અને ડીએવીપી પોતાના વિજ્ઞાપનો પર સમજી-વિચારીને ખર્ચ કરી શકે. ફક્ત તે જ ચેનલોને પ્રોત્સાહન મળશે, જે વ્યાપક રીતે જોવામાં આવે છે.

5/5
નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ચિપ બતાવશે કે તમે કઈ ચેનલ જોઈ રહ્યા છો અને કેટલા સુધી જોઈ જોઈ છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે દરેક ચેનલ માટે દર્શકો આંકડા (વ્યૂઅરશિપ ડેટા) એકત્ર કરવાનો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget