શોધખોળ કરો
SBIના ગ્રાહકો માટે ખુશખબર, FDના દરમાં કર્યો વધારો, જાણો કેટલો થશે ફાયદો
1/4

211 દિવસથી 365 દિવસ સુધીની પાકતી મુદતની એફડી પર 6.40 ટકા, ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની મેચ્યોરિટી ધરાવતી એફડી પર 6.70 ટકા અને પાંચ વર્ષથી 10 વર્ષ સુધીની એફડી પર 6.75 ટકા વ્યાજ આપવામાં આવશે.
2/4

બેન્કની વેબસાઇટ પ્રમાણે બેન્કે 5 બેસિસ પોઇન્ટથી 25 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. એકથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝીટ પર 6.4 ટકાને બદલે 6.65 ટકા વ્યાજ મળશે. સિનિયર સિટીઝનને એકથી બે વર્ષની ડિપોઝીટ પર 6.9 ટકાને બદલે 7.15 ટકા મળશે. બેથી ત્રણ વર્ષની ડિપોઝીટ પર 7.15 ટકા વ્યાજ મળશે. આ રેટ એક કરોડ રૂપિયાથી નીચેના મૂલ્યની એફડી પર લાગુ પડશે.
Published at : 01 Jun 2018 02:39 PM (IST)
View More





















