શોધખોળ કરો
ઈશા અંબાણીની સગાઈમાં અનંત અંબાણીએ કોનો હાથ પકડ્યો? શું બનશે મુકેશ અંબાણીની નાની પુત્રવધૂ?
1/4

અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે અને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાધિકા એન્કર હેલ્થકેરના સીઈઓ અને વાઈસ ચેરમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. રાધિકા ભારત આવતા પહેલા ન્યૂયોર્ક યુનિ.થી અભ્યાસ કરી ચૂકી છે.
2/4

આ વર્ષે આકાશની સગાઈ પાર્ટીમાં પહોંચેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને પણ અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટને કારણે મજાક કરી હતી. શાહરૂખે અનંતને પ્રશ્ન કર્યો હતો કે, સગાઈમાં રાધિકાના ડાન્સ પર્ફોર્મન્સને 10માંથી કેટલા નંબર આપીશ? જેની પર અનંતે કહ્યું હતું કે,"એક મીલિયન...અગણિત.."
Published at : 25 Sep 2018 07:16 AM (IST)
View More





















