શોધખોળ કરો

ATMમાંથી ત્રણ મહિના બાદ મળશે 200 રૂપિયાની નવી નોટ, જાણો શું છે કારણ...

1/5
 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 200 રૂપિયાની નવી નોટોનો સપ્લાય ટૂંકસમયમાં વધારવામાં આવશે. પરંતુ તેનો કોઇ ચોક્કસ સમયગાળો આપ્યો નથી.

2/5
કેટલીક બેન્કોએ મશીનોના રિકેલિબ્રેશન માટે નવી નોટની ચકાસણી શરૂ કરવા એટીએમ કંપનીઓને કહ્યું છે. જોકે આ કંપનીઓને હજુ નવી નોટોનો પુરવઠો મળ્યો નથી. એટીએમ બનાવતી કંપનીઓએ જણાવ્યું હતું કે તેમને રૂપિયા ૨૦૦ની નોટ માટે એટીએમના રિકેલિબ્રેશન અંગે રિઝર્વ બેન્ક તરફથી કોઇ નિર્દેશ મળ્યો નથી. કેટલીક બેન્કોને નવી નોટની ચકાસણી શરૂ કરવા અનૌપચારિક જાણ કરી છે.

3/5
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત પછી 2000 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટો માટે એટીએમ મશીનોને રીકેલિબરેશન કરવામાં બેન્કો વ્યસ્ત બની ગઇ હતી.

4/5
 દેશભરમાં 2.25 લાખ એટીએમ મશીનો છે ત્યારે આ તમામ મશીનો નવી નોટ માટે રીકેલિબરેટ કરી દેવાશે કે તબક્કાવાર ધીમેધીમે થશે એ અંગે અચોક્કસતા છે. એટીએમ મશીન ઉત્પાદક AGS ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજી લિમિટેડના ચેરમેન અને એમડી, રવિ બી ગોયલે IANSને જણાવ્યું હતું કે, `અમને આરબીઆઇ તરફથી સૂચના મળે તે પછી રીકેલિબરેશનની પ્રક્રિયા શરૂ થશે.' ગોયલે વધુમાં જણાવ્યું હતું, `મશીનોને રીકેલિબરેશન કરવા માટેની સમગ્ર પ્રક્રિયા તેમની રેગ્યુલર કામગીરીને અસર ન પહોંચે તે રીતે પૂરી કરવામાં 90 દિવસ લાગી જશે.'

5/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપિયા ૨૦૦ની નોટ એક અઠવાડિયા અગાઉ રજૂ કરી દીધી છે. પરંતુ નવા ચલણની નોટની એટીએમમાં વહેંચણી શરૂ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગે તેમ છે. કારણ કે એટીએમમાં રૂપિયા ૨૦૦ની નોટ ગોઠવવા માટે એટીએમના રિકેલિબ્રેશનની મોટી કવાયત હાથ ધરવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો

₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget