શોધખોળ કરો

Jioને ટક્કર આપવા એરટેલનો નવો પ્લાન, દરરોજ મળશે 3GB 4G ડેટા અને અનલિમિટેડ કોલ

1/7
જિઓની આક્રમક ઓફર્સને કારણે તમામ ટેલીકોમ કંપનીઓ સસ્તા અને વધારે ડેટાવાળા પ્લાન ઉતારી રહી છે જેથી તે પોતાના ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખે.

2/7
જિઓના જવાબમાં એરટેલ જિઓ કરતાં પણ વધારે ડેટા આપી રહ્યું છે, પરંતુ બન્નેના પ્લાનની વેલિડીટીમાં તફાવત છે.

3/7
તમને જણાવીએ કે રિલાયન્સ જિઓ 509 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2 જીબી 4જી ડેટા આપે છે. જેની વેલિડીટી 56 દિવસની છે.

4/7
 આ પ્લાનની કિંમત 799 રૂપિયા રાખવામાં આવી છે. જિઓના ધન ધના ધન ઓફરને ટક્કર આપવા માટે આ પ્લાન એરટેલે ઉતાર્યો છે.

5/7
આ પ્લાનની વેલિડીટી 28 દિવસની હશે. તેની સાથે જ અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ પણ કંપની આપી રહી છે.

6/7
એરટેલે પોતાના ખાસ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે ઉતાર્યા છે જે વધારે ડેટાનો ઉપયોગ કરે છે.

7/7
એરટેલે જિઓને ટક્કર આપવા માટે પોતાના નવા ડેટા ટેરિફ પ્લાન રજૂ કર્યા છે. એરટેલના નવા પ્લાનમાં દરરોજ યૂઝરને 3જીબી 4જી ડેટા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget