શોધખોળ કરો
પેટ્રોલના ભાવમાં ઘટાડા પર લાગી બ્રેક, આ કારણે 15માં દિવસે અટક્યો ઘટાડો
1/4

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે છે. અહીં એક લીટર પેટ્રોલનો ભાવ 84.26 રૂપિયા છે.
2/4

અમેરિકામાં ક્રૂડ ઓઈલનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલ નજીક છે. બ્રેન્ટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણા લાંબા સમયથી વધારે ફેરફાર થયો નથી.
Published at : 13 Jun 2018 12:27 PM (IST)
View More





















