શોધખોળ કરો

22 મેથી મુંબઈ-ગોવા વચ્ચે દોડશે પ્રથમ તેજસ એક્સપ્રેસ, ઓટોમેટિક ડોરની સાથે મળશે આ સુવિધાઓ

1/7
નવી દિલ્હીઃ વિમાન જેવી સુવિધાઓથી સજ્જ પ્રથમ લક્ઝરી ટ્રેન તેજન એક્સપ્રેસ 22 મેથી મુંબઈ અને ગોવાની વચ્ચે દોડવા લાગશે. શુક્રવારે રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ સફદરજંગ રેલવે સ્ટેશન પર ટ્રેનનું નિરીક્ષણ કર્યું. તમને જણાવીએ કે, તેજસ ટ્રેનમાં દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઈ-ફાઈ સુવિધા હશે. સાથે જ, ટ્રેનમાં ટી-કોફી વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવશે.

2/7
૨૦ ડબ્બા ધરાવતી તેજસ એક્સપ્રેસમાં ઓટોમેટિક દરવાજા હશે. હાલના સમયે ઓટોમેટિક દરવાજા માત્ર મેટ્રોમાં જ છે. મુંબઈ ગોવા રૂટ પર શરૂ થયા બાદ આ ટ્રેન સેવા દિલ્હી ચંદીગઢ માર્ગ પર પણ શરૂ થઈ શકે છે.

3/7
ટ્રેનના કોચ હાઈ ટેક્નોલોજીવાળા એન્ટરટેઇનમેન્ટ યુનિટો, વાઈફાઈ સુવિધા, બ્રેલ ડિસપ્લે અને કોફી મશીન વગેરે જેવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. ટ્રેન એપ્રિલ બાદ શરૂ થયા તેવી શક્યતા છે.

4/7
તેજન ટ્રેનમાં ગોલ્ડન રંગના કોચ હશે, ઉપરાંત વાઈફાઈની સુવિધા, કોચમાં એન્ટરટેઇનમેન્ટ સ્ક્રિન, ઈયરફોન સહિત 22 પ્રકારના ફિચર્સ, એક્સિક્યૂટિવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ કરાયો છે. તેજસ ટ્રેનમાં બોયો વેક્યુમ ટાઈપ ટોયલેટ મૂકાયા છે, સેન્સર યુક્ત નળ, હેન્ડ ડ્રાયર તથા શોપ અને ટિશ્યૂ પેપર ડિસ્પેસરની સુવિધા મળશે. ટ્રેનની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

5/7
વિમાનમાં બેઠેલા યાત્રીઓને જે પ્રકારે સુવિધા મળે છે. તે પ્રકારની સુવિધા તેજસ ટ્રેનમાં આપવામાં આવશે. રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે શતાબ્દી એક્સપ્રેસના ભાડા કરતા તેજસ ટ્રેનનું ભાડું વધુ હશે. માટે યાત્રીઓએ શતાબ્દીની ભાડા કરતા 20થી 30 ટકા વધુ ભાડું ચુકવું પડશે.

6/7
7/7
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget