શોધખોળ કરો

મુકેશ અંબાણીના દીકરા અનંતને શાહરૂખે પૂછ્યું તેની પ્રથમ સેલેરી વિશે, મળ્યો આવો સ્માર્ટ જવાબ

1/3
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હાલમાં જ એ ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટી કંપનીના 40 વર્ષ પૂરા થવાના અવસર પર રાખવામાં આવી હતી. આ દરમિયાન અંબાણી પરિવારની નવી જનરેશન (ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી)ને પ્રથમ વખત મીડિયાને મળાવવામાં આવ્યા. આ પાર્ટીમાં અનેક બોલીવુડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ હાજર હતા. જણાવીએ કે મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીના સારા મિત્ર છે.

2/3
શાહરુખે આ ઈવેન્ટને હોસ્ટ પણ કરી. તેની સાથે ઈશા, અનંત અને આકાશ પણ આ ઈવેન્ટનું હોસ્ટિંગ કરતા દેખાયા. આ ઈવેન્ટનું ખાસ આકર્ષણ રહ્યું શાહરુખ અને અંબાણી પરિવારના બાળકો વચ્ચેની ચિટ-ચેટ. શાહરુખ પોતાના હ્યૂમરસ અંદાજ માટે તો જાણીતો છે જ. આ કારણે તેમની વચ્ચે ઘણું ફની ઈન્ટરેક્શન થયું.

3/3
 આ દરમિયાન શાહરુખે અનંતને તેની પહેલી સેલેરી વિશે પૂછ્યું. જેની સામે અનંતે શાહરુખને શાનદાર બૉસી જવાબ આપ્યો. શાહરુખે અનંતને પૂછ્યું કે, ‘મારી પહેલી સેલેરી 50 રૂપિયા હતી. તારી ફર્સ્ટ સેલેરી કેટલી હતી?’ આના જવાબમાં અનંતે કહ્યું કે, ‘જવા દો, જો હું તમને એ વિશે જણાવીશ તો સાંભળીને તમને થોડી એમ્બેરેસમેન્ટ થશે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget