શોધખોળ કરો

અનિલ અંબાણીની વ્હારે આવ્યો ભાઇ મુકેશ, દેવામાં ડુબેલી RComને જિઓએ ખરીદી

1/4
રિલાયન્સ જિઓએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે રિલાયન્સ કૉમ્યુનિકેશનની એસેટ્સને બે ભાગોમાં બોલી લગાવવાની પ્રૉસેસ પુરી થઇ ગઇ છે. જેમાં રિલાયન્સ જિઓએ અન્ય દાવેદારો કરતાં બાજી મારી હતી.

2/4
ખરીદીથી મળેલી રકમનો યૂઝ રિલાયન્સ કૉમ્યુનિકેશન દેવું ચૂકવવામાં કરશે. જોકે, આવો કૉન્ટ્રાક્ટ આ પહેલો નથી, અગાઉ પણ મુકેશ અંબાણીએ બિઝનેસ ચલાવવા માટે અનિલ અંબાણીની કંપની પાસેથી સ્પેક્ટ્રમ અને ઓપ્ટિક ફાઇબર નેટવર્ક લીધું હતું.

3/4
જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે, આ સોદાની કિંમત કેટલી છે, પણ આ અઠવાડિયે અનિલ અંબાણીએ જાહેરાત કરી હતી કે, રિલાયન્સ કૉમ્યુનિકેશન સ્ટ્રેટેજીક ડેબ રિસ્ટ્રક્ચરિંગ એટલે એડીઆરથી બહાર નીકળી રહ્યું છે. આ સાથે તેમને લેણદારને માર્ચ 2018 સુધી દેવું ચૂકવવા અને કુલ દેવામાં 25 હજાર કરોડ રૂપિયા સુધીની કમીનો વિશ્વાસ અપાવ્યો હતો.

4/4
નવી દિલ્હીઃ દેવામાં ડુબેલા અનિલ અંબાણીને ઉગારવા માટે ભાઇ મુકેશ અંબાણી તેની વ્હારે આવ્યો છે. મુકેશ અંબાણીની કંપનીએ અનિલ અંબાણી અમૂક એસેટ્સને ખરીદી લીધી છે, એટલે કે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ રિલાયન્સ કૉમ્યુનિકેશનની સિલેક્ટેડ એસેસટ્સને ખરીદવાની જાહેરાત કરી દીધી છે. આમાં સ્પેક્ટ્રમ, ટાવર, ઓપ્ટિક ફાઇબર કેબલ નેટવર્ક અને મીડિયા કન્વર્ઝેશન્સ નૉટ્સ સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ

PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 

Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget