શોધખોળ કરો

મુકેશ અંબાણીઃ એપ-આઘારિત ટેક્સી સેવા શરૂ કરવાની કોઈ યોજના નથી

1/3
 રિલાયન્સ પ્રવક્તાએ અહેવાલ અંકે ટ્વિટ કરીને કહ્યું કે, અહેવાલ ખોટા છે અને અમે તેને રદિયો આપીએ છીએ. કંપનીના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, કંપનીનું કોઈ પણ અસંબંધિત ક્ષેત્રોમાં ઉતરવાનો કોઈ ઈરાદો નથી. જોકે, જિયોએ ચાલુ સપ્તાહની શરૂઆતમાં એપ-આધારિત ટેક્સી સેવા આપતી કંપની ઉબર સાથે ટેક્સી સેવાનો ઉપયોગ કરનારા માટે જિયો પ્રી-પેઈડ વોલેટ દ્વારા પેમેન્ટની સુવિધા માટે ભાગીદારી કરી છે.

2/3
રિલાયન્સ જિયોએ પોતાની ટેલીકોમ સેવા શરૂ થયાના 170 દિવસની અંદર 10 કરોડ ગ્રાહકોનો આંકડો વટાવી ગઈ છે. કંપનીએ સામાન્ય રીતે અફવાઓનો જવાબ નથી આપતી પરંતુ એક ઓનલાઈન પ્રકાશનમાં જ્યારે એ કહેવામાં આવ્યું કે, જિયોએ ટેક્સી સેવા શરૂ કરવાની માટે 600 કારનો ઓર્ડર આપ્યો છે ત્યારે ટ્વીટર પર આ સમાચારને કંપની તરફથી રદિયો આપવામાં આવ્યો હતો.

3/3
નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે કહ્યું કે, તેની એપ-આધારિત ટેક્સી સેવા શરૂ કરવાની કોઈ યોજના નથી. કંપનીનું કહેવું છે કે, અસંબંધિત ક્ષેત્રમાં ઉતરવા પાછળનો કોઈ મતલબ નથી. વિતેલા ઘણાં સમયથી એવી અફવા ચાલતી હતી કે રિલાયન્સ ટૂંકમાં જ એપ-આધારિત ટેક્સી સેવા શરૂ કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Embed widget