શોધખોળ કરો

2000 રૂપિયાની નોટ પરત ખેંચવાની કોઈ યોજના નથીઃ અરૂણ જેટલી

1/5
 ઉલ્લેખનીય છે કે, સરકારે 8 નવેમ્બરની રાતે અચાનક 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ લોકોને 30 ડિસેમ્બર 2016 સુધીનો સમય જૂની નોટ બદલવા અને બંકમાં જમા કરાવવાનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવા પર આરબીઆઈએ કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા હતા, જે ધીમે ધીમે ખત્મ કરવામાં આવ્યા.

2/5
 27 જાન્યુઆરી સુધી આ આંકડો 9.921 લાખ કરોડ રૂપિયાનો હતો. એક અન્ય પ્રશ્નના ઉ્તતરમાં નાણાં રાજ્ય પ્રધાન અર્જુન રામ મેધવાલે જણાવ્યું કે, નોટબંધી બાદ જૂની નોટ બદલવા અને રૂપિયા ઉપાડવા દરમિયાન થયેલ મૃત્યુનો સરકાર પાસે કોઈ સત્તાવાર અહેવાલ નથી.

3/5
 જેટલીએ આગળ જણાવ્યું કે, 10 ડિસેમ્બર 2016 સુધી આરબીઆઈની પાસે બંધ થયેલ 500 અને 1000 રૂપિયાની કુલ 12.44 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નોટ જમા થઈ છે. તેમણે જણાવ્યું કે, 3 માર્ચ 2017 સુધી દેશભરમાં કુલ 12 લાખ કરોડ રૂપિયાની નવી નોટ બજારમાં આવી ગઈ છે.

4/5
 નાણાંમંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં એક લેખીત જવાબમાં જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ પરત લેવાની કોઈ યોજના નથી. આ નોટબંધીની જાહેરાત બાદ 2000ની નોટ જારી કરવામાં આવી હતી. તેની સાથે જ 500 રૂપિયાની નોટ પણ જારી કરવામાં આવી હતી.

5/5
નવી દિલ્હીઃ શુક્રવારે સરકારે નોટબંધી અને નવી નોટ સાથે જોડાયેલ નિવેદન આપ્યું. સરકારે 2000 રૂપિયાની નોટને પરત ખેંચવાના સમાચારને નકારી કાઢ્યા છે. જ્યારે સરકારે એ પણ કહ્યું કે, નોટબંધી દરમિયાન મરનારાઓનો કોઈ સત્તાવાર અહેવાલ તેમની પાસે નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ

PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 

Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget