શોધખોળ કરો

નોટબંધી બાદ દેશમાંથી 11 ધનકુબેરો ઘટ્યા, જાણો અંબાણીની શું સ્થિતિ છે?

1/4
અહેવાલ અનુસાર દેશમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં છે. અહીં 42 અબજોપતિ છે જ્યારે 21 અબજોપતિ સાથે દિલ્હી બીજા ક્રમે અને 9 અબજોપતિ સાથે અમદાવાદ ત્રીજા ક્રમે છે. રાજ્ય પ્રમાણે વિચારીએ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 51, દિલ્હીમાં 22, ગુજરાતમાં 10 અને કર્ણાટકમાં 9 અતિ ધનાઢ્ય લોકો છે.

2/4
 દેશમાં અબજોપતિની કુલ સંપત્તિમાં ગત વર્ષની તુલનાએ 16 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ગત વર્ષની યાદીમાંથી વખતે 31 અબજોપતિ નીકળી ગયા છે જ્યારે 27 નવા ઉમેરાયા છે. રિપોર્ટમાંટાંકવામાં આવ્યું હતું કે ગત વર્ષે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા આકરી નીતિઓના કારણે દેશના અર્થતંત્રને ચોક્કસ ફટકો પડ્યો છે પરંતુ લાંબા ગાળે પારદર્શક અર્થતંત્ર લાભદાયી નીવડશે.

3/4
દેશમાં હવે 1 અબજ ડોલર(રૂ. 66 અબજ) કે તેથી વધુ નેટવર્થ ધરાવતા 132 અબજોપતિ છે અને તમામ ધનકુબેરોની કુલ સંપત્તિ 392 અબજ ડોલર(રૂ. 25872 અબજ) છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ઈન્ડિયાના અહેવાલ અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થ સૌથી વધુ એટલે કે 26 અબજ ડોલર(રૂ. 1716 અબજ) છે.

4/4
મુંબઈઃ એક ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર વિતેલા વર્ષે નવેમ્બરમાં નોટબંધી કર્યા બાદ દેશમાંથી 11 અબજોપતિઓની સંપત્તીમાં મોટો ઘટાડો આવ્યોછે, જેના કારણે તેઓ આ વખતે ઇન્ડિયા રિચ લિસ્ટમાં પોતાનું સ્થાન નથી બનાવી શક્યા. જોકે, આ દરમિયાન દેશમાં અબજોપતિઓની કુલ સંપત્તિમાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે. મુકેશ અંબાણી 26 અબજ ડોલરની સંપત્તિ સાથે સૌથી અમીર વ્યક્તિ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget