શોધખોળ કરો

આ નંબર પર મિસ્ડ કોલ આપતા જ ગ્રાહકના મોબાઈલમાં આવી જશે 500 રૂપિયાનું બેલન્સ

1/4
ત્યાર બાદ જ્યારે પણ તમે તમારો નંબર રિચાર્જ કરાવવા માગતા હો ત્યારે બસ 7308080808 પર એક મિસ્ડ કોલ કરી દો. 10થી 500 રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકાય છે. જોકે ડિફોલ્ટ 50 રૂપિયા સુધી રિચાર્જ થાય છે. ખાસ વાત એ છે કે, તેના માટે યૂઝરને પોતાના ડેટા ખર્ચ કરવાની જરૂર નથી. મતલબ કોઈપણ ઇન્ટરનેટ, એપ અને વોલેટની જરૂરત નહીં પડે. યૂઝર જેવો જ મિસ્ડ કોલ કરશે કે તરત જ તેનો મોબાઈલ રિચાર્જ થઈ જશે અને તેના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા કપાઈ જશે.

2/4
નવી દિલ્હીઃ ઘણી વખત આપમી સામે એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે આપણે મોબાઈલતી કોલ કરવાની જરૂરત હોય પરંતુ બેલેન્સ ન હોવાને કારણે અને આસપાસ કોઈ રિચાર્જ કરવા માટે દુકાન મળતી નથી. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એક મિસ્ડ કોલથી તમે તમારા મોબાઈલમાં 500 રૂપિયા સુધી બેલેન્સ કરાવી શકો છો. તેના માટે કોઈપણ પ્રકારની એપની ડાઉનલોડ કરવી નહીં પડે. પરંતુ આ સેવા માટે એક શરત છે કે યૂઝર એચડીએફસી બેંકનો ગ્રાહક હોવો જોઈએ. જો તમે આ બેંકના ખાતાધારક છો તો તમે 73 08 08 08 08 નંબર પર મિસ્ડ કોલ કરીને મોબાઇલ રિચાર્જ કરાવી શકો છો.

3/4
મેસેજ મોકલતા જ સેવા એક્ટિવેટ થઈ જશે. એટલું જ નહીં તમારા નંબર ઉપરાંત 5 અન્ય નંબર પણ જોડી શકાય છે. આ નંબરોને એક્ટિવેટ કરવા માટે મેસેજ 7308080808 નંબર પર મોકલો.

4/4
સૌથી પહેલા યૂઝરે પોતાનો નંબર એક્ટિવેટ કરવા માટે એક મેસેજ મોકલવાનો રહેશે અને એ પણ જણાવવાનું રહેશે કે કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવું છે. તેના માટે 7308080808 નંબર પર ACT મેસેજ કરો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી

PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget