શોધખોળ કરો

હવે Paytmથી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે લેવડ-દેવડ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

1/6
ત્યાર બાદ તમને તમારો Paytm પિન નાંખવા માટે કહેવામાં આવશે. પેટીએમ પિન નાંખ્યા બાદ તરત જ સામેવાળી વ્યક્તિના એકાઉન્ટમાં તરત જ રૂપિયા પહોંચી જશે.

2/6
ત્યાર બાદ તમે જેને રૂપિયા ટ્રાન્સફર કરવા માગો છો તેનો મોબાઈલ નંબર નાંખવાનો રહેશે અને સાથે જ જે રકમ તમારે ટ્રાન્સફર કરવી છે તે પણ ભરવી પડશે.

3/6
Paytm સાથે રજિસ્ટર્ડ તમારા મોબાઈલ નંબરથી ટોલ ફ્રી નંબર 1800 1800 1234 પર કોલ કરવાનો રહેશે. ત્યાર બાદ તમને એક વોઈસ મેસેજ સંભળાશે.

4/6
Paytm સાથે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે. ચાર આંકડાનો તમારે Paytm પીન બનાવવાનો રહેશે.

5/6
કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ નિતિન મિશ્રાએ જણાવ્યું કે, અમે વધુમાં વધુ ભારતીયોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. નવો ટોલ ફ્રી નંબર (180018001234) જારી કરવો તે આ દિશામાં એક મહત્ત્વનું પગલું છે. તેના દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગન કરતા હોય તેવા યૂઝર્સ પણ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકસે. આગળ જાણો શું છે આખી પ્રોસેસ.

6/6
હવે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વગર પણ પેટીએમ દ્વારા લેવડ દેવડ કરી શકાશે. પેટીએમે બુધવારે જે લોકો પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટપોન નથી તેવા લોકો માટે આ સર્વિસ શરૂ કરી છે. પેટીએમે તેના માટે એક ટોલ ફ્રી નંબર જારી કર્યો છે, જેના દ્વારા ઇન્ટરનેટ વગર પણ લેવડ દેવડ કરી શકાય છે. તેના દ્વારા તાત્કાલીક રૂપિયાની લેવડ દેવડ કરી શકાય છે. સાથે જ તેના દ્વારા મોબાઈલ ફોન પણ રિચાર્જ કરી શકાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget