શોધખોળ કરો

ઓલાને 2015-16માં દરરોજ છ કરોડ રૂપિયાની ખોટ ગઈ, 1 રૂપિયા કમાવવા 4 રૂપિયા ખર્ચ્યા

1/4
ઓલાએ ઓગસ્ટ 2016માં પોતાની ટેક્સીફોરસ્યોર (ટીએફએસ)ની સર્વિસ બંધ કરી દીધી. ઓલાએ આ કંપનીને 20 કરોડ ડોલરમાં ખરીદ્યાના 18 મહિના બાદ બંધ કરી છે. ઓલાએ રિટર્ન ફાઇલ કરીને જણાવ્યું કે, 2014-15ની તુલનામાં કર્મચારીઓ પર ખર્ચ 5 ગણો વધીને 461.60 કરોડ રૂપિયા રહ્યો છે જે પહેલા 85.16 કરોડ રૂપિયા હતો. તેવી જ રીતે ઓલાએ જાહેરાત અને પ્રચાર પર 99.84 કરોડ રૂપિયાના ખર્ચની સામે 2015-16માં 437.89 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

2/4
 તેમણે કહ્યું કે, 2014-15માં ઓલાએ એક રૂપિયો કમાવવા માટે અંદાજે 8.5 રૂપિયા ખર્ચ કરતી હતી જે 2015-16માં ઘટીને 4 રૂપિયા થઈ ગયા છે. કંપનીએ હાલમાં જ જે ઇન્સેન્ટિવ્સ ખત્મ કર્યા છે તેનાથી શક્ય છે કે લોસ માર્જિનમાં ઘટાડો આવ્યો છે. અગ્રવાલનું માનવું છે કે, લોસ માર્જિન આવનારા દિવસોમાં ઘટીને 2-3 રૂપિયા આવી શકે છે.

3/4
ઓલાનું સંચાલન કરતી એએનઆઈ ટેક્નોલોજી અનુસાર નાણાંકીય વર્ષ 2015-16 દરમિયાન કંપનીની આવક વધીને 758.23 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ જે વિતેલા વર્ષે 103.77 કરોડ રૂપિયા હતી. રિસર્ચ એન્ડ એનાલિટિક્સ ફર્મ ટોફરલના સહ સ્થાપક આંચલ અગ્રવાલે કહ્યું કે, ખોટની વાસ્તવિક રકમમાં વધારો થયો છે. જોકે, લોસ માર્જિનમાં મહત્ત્વપૂર્ણ રીતે ઘટાડો નોંધાયો છે.

4/4
નવી દિલ્હીઃ સોફ્ટબેંક સમર્થિત કેબ એગ્રીગેટર ઓલા (Ola)ને નાણાંકીય વર્ષ 2015-16માં 2311 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જાહેરાત, પ્રચાર અને કર્મચારીઓ પર ભારે ખર્ચ કરવાને કારણે કંપનીને દરરોજ અંદાજે 6 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. બેગંલુરુ સ્થિત ફર્મે કોર્પોરેટ મામલાના મંત્રાલયને જણાવ્યું કે, 2014-15 (796.11 કરોડ રૂપિયા)ની સરખામણીએ ખોટ ત્રણ ગણી વધી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

Embed widget